________________ સંસ્કૃત બીજી ચોપડી 20) 8. વૈદ વર્ષ રામનું વનમાં જવાનું થયું, તેણે દશરથનું મોત કરાવ્યું. (ઘ + ર ) 9. જ્યાં પાંડવો અને ધૃતરાષ્ટ્રના પુત્રો લડતા હતા તે રણસંગ્રામમાં શું થયું તે સંજયે ધૃતરાષ્ટ્રને સંભળાવ્યું. (6) 10. જે ભાઈઓને અને મિત્રોને પરસ્પર લડાવી મારે છે (સુ), અને વખતે માણસ પાસે પોતે પોતાનું માથું પણ કપાવે છે (છિ) તે અદષ્ટ જ છે. 11. બાપે પોતાની દીકરીને સારી ચાલના, ઊંચ કુળના, સારી કેળવણવાળા માણસને પરણાવવી જોઈએ. (ift + ની, રિ + , 36 + 6) 12. આ છોકરાએ જે લેકે ગાયા છે તે હું જ્યારે મારી પ્રિયા અને લક્ષ્મણ સાથે પ્રસ્ત્રવણ પર્વતના શિખર પર રહેતો હતો તે સમયને યાદ દેવડાવે છે. (ઋ). 13. સૈષઘનના યજ્ઞમાં સ્થાપણે ગયા અને વેદીની અંદર આસન લીધાં, ત્યારે રાજાએ તેમને આસન પરથી ઉઠાડી મૂકવા (36+ રથ * ) પિતાના માણસોને હુકમ કર્યો; તેમણે તે પ્રમાણે તેમને ઉઠાડી મૂક્યા. તેમને ઉઠાડી મૂક્યા ત્યારે તેમણે મોટેથી બૂમ પાડી. | શબ્દકેશ 21 મક પુ. સ્ત્રી. ન. નહીં જન્મેલું | અમિiધા સ્ત્રી. વચન, નિશ્ચય પર પુ. સ્ત્રી. ન. સાબુત કે | અમ 1 ગ. પરમૈ. હાલવું ગંભીર મન વગરનું, અલ્પ મન- ] અમૃત ન. અમૃત વાળું, અધીરું, આ અર્થ પુ. ખરે ભાવ, અર્થ : 4 થr અને સ્તમ્ ધાતુઓના ને 36 ઉપગ પછી લેપ થાય છે, -