________________ સંસ્કૃત બીજી ચોપડી 2. તેણે માંદા ભાઈને આપવા માટે તે ઓસડિયાં ખાંડયાં (સુદ) 3. છેલ્લા બ્રાહ્મણરાજા સાથે વિશ્રામમહેલમાં ઘણું બ્રાહ્મણ હમેશાં જમતા, (6) 4. વાળિયો ઝાડોને અને ઘરને તોડી નાખે છે. () પ. મેં મારાં દુઃખે તેની આગળ કહી બતાવ્યાં (વિ ), તેથી તેનું હૈયું દયાથી પીગળ્યું, 6. આપ તેને સેનાધિપતિની જગાએ નીમ (નિમ્પન્ન ); તે હોશિયાર અને શા માણસ છે. 7. મને કાશી જતાં તમે શા માટે અટકાવે છે? (6) 8. ઘણું ખરું તું ક્યાં અને કયારે જમે છે? (મુ) 9. હિંદુસ્તાનમાં આપણે હાથ વડે તેમજ સંચાથી અનાજ દળીએ છીએ. () 10. હું મંત્રીની જગા ઉપર કોને નીમું? (નિપુ) 11. હવે જુદી જુદી જાતનાં જનાવરોને વિગતવાર ગણાવું છું. (વિરા) 12. ચડતીની તેની બધી આશાઓ ભાંગી. ન પાડે. (મન્ન) 13. તે યવને સાકેતને ઘેરે ઘાલ્યો. (સદ્) શબ્દકોશ 12 સાતમા ગણના ધાતુઓ અ૪ પરસ્મ તેલ ચોપડવું, | Fધુ આત્માને સળગાવવું,ચેતાવવું જિલ્ ખુલ્લું કરવું,ઉઘાડું કરવું | 6 પરઐઆત્મને ખાંડવું, ભૂકો કરવો