________________ 65 / तृतीयः सर्गः के श्चदिदग्धै भवनेष्वलुब्धैः स्त्रीपुत्रमित्रादिषु शान्तरागैः। भव्यैः सरोजैः सलिले गृहे स्वे विरक्तिभावेन समुष्यते च // 12 // अर्थ-कितनेक समझदार मनुष्य भवन आदि परिग्रह में निर्मोह वृत्तिवाले होकर स्त्री पुत्र मित्र आदि कों में रागभाव की शान्तिहो जाने के कारण कमल जिस प्रकार जल में रहता हुआ भी जल से भिन्न रहता है उसी प्रकार विरक्ति भाव से घर में रहते हैं // 12 // કેટલાક સમજદાર મનુષ્ય રહાદિ પચિહમાં મેહને ત્યાગ કરીને તથા સ્ત્રી પુત્ર, મિત્ર, વિગેરેમાં રાગભાવની શાંતિ થઇ જવાથી કમળ જેમ પાણીમાં રહેવા છતાં પણ તેનાથી અલગ રહે છે, એ રીતે વિરક્ત ભાવથી ઘરમાં રહે છે. 1 રા भव्याज वृन्द मुनिबन्दसूर्याः प्रबोधयन्तीह वृषोपदेशैः / अतश्च तत्रत्य जना जिनाज्ञानभिज्ञाता दोषकलङ्करिक्ता // 13 // अर्थ-यहां मुनिजन रूपी सूर्य भव्यकमलों को धर्मोपदेशों से विकसितप्रफुल्लित करते रहते हैं इसलिये यहां की जनता जिनेन्द्र सिद्धान्त के अनभिज्ञतारूपी दोष कलङ्क से विहीन है // 13 // અહીં મુનિજન રૂપી સૂર્ય ભવ્ય જીવરૂપ કમળને ધર્મોપદેશથી પ્રફુલ્લિત કરતા રહે છે. તેથી અહીંની જનતા જનેન્દ્ર સિદ્ધાન્તના અજાણ પણાના દેવરૂપી કલંક વિનાની છે. 13 हिंसानृतस्तेयकुशीलसंगैः पापैः कषायादिभिरत्र कोऽपि / न बाध्यते धार्मिक वृत्तिमत्वाद्धर्मो भवत्येव विपत्तिविघ्नः // 14 // . ____ अर्थ-यहां का कोई भी जन हिंसा, झूठ, चोरी, कुशील और परिग्रह इन पांच पापों से तथा क्रोध, मान, माया और लोभ इन-कषायों से बाधित नहीं होता है क्योंकि यहां के लोगों की वृत्ति धार्मिक है. सच बात है धर्म विपत्ति का विघातक होता है // 14 // અહીં કોઈપણ મનુષ્ય હિંસા, ગૂઠ, કુશીલ અને પરિગ્રહ આ પાંચ પાપથી તથા મધ, માન, માયા અને લેભ આ ચાર કષાયથી બાધિત થતાં નથી. કેમ કે અહીંના લોડોની વૃત્તિ ધાર્મિક છે. એ સાચું જ છે કે ધર્મ વિપત્તિને વિઘાતક છે. 14 भनङ्गमानोन्मथनेन शस्या पदे पदे यत्र वसन्ति धीराः। क्योभिजात्यादि गुणैश्च कृष्टा धैर्यच्युताज्जायत कामवामा // 15 //