________________ 456 लोकाशाहचरित कामं ते जगतीह मेऽसमगुणा प्रथयन्त्ववज्ञां जनाः , तेभ्यो नास्ति भयं ममाल्पमपि यल्लोकस्य भिन्ना रुचिः। वर्तन्ते तु गुणानुरागहृदया ये धीधनाः समगुणाः , तेऽवश्यं परिवीक्ष्य मे श्रनमिमं तुष्यन्ति नो संशयः // 158|| अर्थ-भले ही संसार में मेरे गुणों को सहन नहीं करने वाले जन मेरी निन्दा करे. इसकी मुझे थोडी सी भी चिन्ता नहीं है. क्योंकि मनुष्योंकी प्रकृति भिन्न होती है. परन्तु जो सज्जन हैं वे तो मेरे इस परिश्रम को देखकर अवश्य ही संतुष्ट होंगे-इसमें कोई संदेह की बात नहीं है // 158 // આ સંસારમાં મારા ગુણેને સહન ન કરવાવાળા મનુષ્ય મારી નિંદા ભલે કરે, તેની મને જરાસરખી પણ ચિંતા નથી. કેમકે માણસોની પ્રકૃતિ જુદી જુદી હોય છે. પરંતુ જેઓ સજજનો છે, તેઓ તે મારા આ પરીશ્રમને જોઈને જરૂર પ્રસન્ન થશે. તેમાં કંઈજ સંશય જેવું નથી. 158 यावदाजति शासनं जिनपतेर्यावच गंगाजलम् , यावच्चंद्रदिवाकरौ वितनुतः स्वीयां गतिं चाम्बरे / यावद्वा कविकोविदाः बहुविदो राजन्ति भूमण्डले , तावकाव्यमिदं मया सुरचितं लसतान्मनोमंदिरे // 159 / / अर्थ-जबतक जिनेन्द्र देव का शासन और गंगा का जल है जबतक चन्द्र एवं सूर्य आकाश में चमकते हैं तथा जबतक कविजन बहुश्रुतजन इन भूमिमण्डल पर विराजते हैं-तबतक मेरे द्वारा रचा गया यह महाकाव्य हर एक प्राणी के मनोमंदिर में चमकता रहे // 159 // જ્યાં સુધી જીનેન્દ્રદેવનું શાસન અને ગંગાનું જળ વિધમાન રહેશે, જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય આકાશમંડળમાં ચમકતા રહેશે, તથા જયાં સુધી કવિજને, બહુશ્રુતજને, આ ભૂમંડળમાં બિરાજમાન રહેશે ત્યાં સુધી મેં રચેલ આ મહાકાવ્ય દરેક પ્રાણીના મનમંદીરમાં ચમકતું રહે એજ અભિલાષા છે. 159 जैनाचार्य-जैनधर्मदिवाकर श्रीघासीलाल व्रति विरचिते हिन्दीगुर्जरभाषानुवादसहिते लोकाशाह चरिते चतुर्दशः सर्गः समाप्तः // 13 // लोकाशाहचरितम् संपूर्णम् //