________________ ઉપર लोकाशाहचरिते से ओतप्रोत हुआ आत्मा हो-रत्नत्रयमय आत्मा ही मोक्ष का कारण कहा गया है // 141 // મેક્ષનું કારણ જે રત્નત્રય કહેલ છે, તે વ્યવહાર નયથી જ કહેવામાં આવેલ છે. નિશ્ચય નયથી નહીં, કેમકે નિશ્ચય નયથી આ ત્રણેથી ઓતપ્રેત થઈને આત્મા જ-રત્નત્રયમય આત્મા જ મોક્ષનું કારણ કહેવામાં આવેલ છે. 141 श्रद्धानं तत्त्वानां जीवादीनां तदेव सम्यक्त्वम् / तस्मिन् सत्येव यतो ज्ञानं संजागते सम्यक् // 142!! अर्थ-जीवादिक तत्त्वों का जो अद्धान है वही सम्यग्दर्शन है इसके होने पर ही ज्ञान में समीचीनता आती है. // 142 // જીવાદિ તનું જે શ્રદ્ધાન છે, એજ સમ્યદર્શન છે. તે હેય તે જ જ્ઞાનમાં સમીચીનપણું આવે છે. ૧૪રા पंचविंशतिदोषैश्च विहीनं दर्शनं मतम् / निर्मलं भवनाशाय समय जायते हि तत् // 143 // अर्थ-दोषों से रहित सम्यग्दर्शन निर्मल माना गया है ऐसा वह सम्यग्दर्शन ही जन्म रूप संसार के नाश करने में समर्थ होता है // 143 // પચીસ દોષ વિનાના સમ્યફદર્શનને નિર્મળ માનેલ છે, એવું એ સમ્યફદર્શન જ જન્મરૂપ સંસારને નાશ કરવામાં સમર્થ થાય છે. 143 दुरभिनिवेशविहीनं सम्यग्ज्ञानं स्वपर व्यवसायि।' सविकल्पं भेदैः स्वैर्मतिश्रुतादिभिरनेकविधम् // 144 / अर्थ-संशय विपर्यय और अनध्यवसायरूप जो दुरभिनिवेश है उस से रहित जो ज्ञान है वही सम्यग्ज्ञान है. यह सम्यग्ज्ञान स्व और पर का व्यवसाय करने वाला होता है-सविकल्प होता है और मतिज्ञान आदि अनेक भेदों वाला होता है // 144 // સંશય વિપર્યય અને અનવસાયરૂપ જે દુરભિનિવેશ છે, તેના વિનાનું જે જ્ઞાન છે, એજ સમ્યકજ્ઞાન છે. આ સમ્યફજ્ઞાન સ્વ અને પારને વ્યવસાય કરવાવાળું હોય છે. અર્થાત સવિકલ્પ હોય છે. અને મતિજ્ઞાન વિગેરે અનેક ભેદવાળું હોય છે. 144 अशुभक्रिया निवृत्तिः शुभक्रियायां च जायते सुरतिः। . सम्यक् चारित्रं तत् गदितं शास्त्रे महामुनिभिः // 145 //