________________ खतुर्दशः सर्गः अर्थ-पञ्चेन्द्रिय जीव अमनस्क-असंज्ञी और समनस्क-संज्ञी-ऐसे दो प्रकार के होते हैं जिनके मन नहीं होता वे अमनस्क और जिनके मन होता वे समनस्क हैं // 115 // પંચેન્દ્રિયજીવ અમનરક–અસંતી અને સમનસ્ક-સંજ્ઞી તેમ બે પ્રકારના હોય છે. જેને મન ન હોય તે અમન અને જેને મન હેય તેઓ સમનરક કહેવાય છે. 115 आस्रव बंधो पुण्यं पापं कर्मात्मनश्च संयोगात् / भवति च मोक्षान्तास्ते भावा आत्मोत्थ शुद्धथैव 1116 // अर्थ-आस्रव, बंध, पुण्य और पाप ये चार कर्म और आत्मा-जीव केसंयोग से होते हैं. तथा मोक्षान्तभाव-संवर, निर्जरा एवं मोक्ष ये तीन तत्व आत्मा को शुद्धि-कर्म और आत्मा के संयोग रूप विनाश से उत्पन्न होते हैं // 116 // આસવ, બંધ, પુણ્ય અને પા૫ આચાર કર્મ અને આત્મા-જીવના સંગથી થાય છે. તથા મોક્ષાન્તભાવ સંવર, નિર્જરા અને મોક્ષ આ ત્રણ તત્વ આત્માની શુદ્ધિ-કર્મ અને આત્માના સંગરૂપ વિનાશથી ઉત્પન્ન થાય છે. 116 जीवाजीवविशेषाश्च नव तत्त्वानि वित्त भोः। - अतः स्वरूपमेतेषां संक्षेपात्कथयाम्यहम् / 117 / / अर्थ-जीव एवं अजीव के ही ये नव तत्त्व-जीव, अजीव पुण्य, पाप आस्रव, संवर, बंध, निर्जरा और मोक्ष-विशेषरूप हैं. इसलिये मैं अब संक्षेप से इनका स्वरूप कहता हूं // 117 // જીવ અને અજીવ તે જ આ નવ તત્ત્વ-જીવ, અજીવ, પુણ્ય પાપ આસવ, સંવર બંધ નિર્જરા અને મોક્ષરૂપ છે. તેથી હવે હું સંક્ષેપથી તેનું સ્વરૂપ કહું છું. 11 आत्मनि येन भावेन ज्ञानावृत्त्यादि कर्मणाम् / भवत्यागमनं ज्ञेयः, आस्रवो द्विविधो हि सः // 18 // अर्थ-आत्मा में जिन भावों से ज्ञानावरणादि कर्मों का आगमन होता है वह आस्रव तत्त्व है. यह दो प्रकार का है- // 118 // આત્મામાં જે ભાવથી જ્ઞાનાવરણ વિગેરે કર્મોનું આગમન થાય છે. તે આસ્રવ તત્વ છે. તે બે પ્રકારનું છે. 118 मिथ्यागादि भावा ये भावासातया मताः / तैरावृतो यतोजीवः कर्षति कर्मपुद्गलान् // 119 //