________________ चतुर्दशः सर्गः 429 MADUIDABALCake સંસારમાં જેટલા પ્રાણિ છે, તે બધા જ સુખની ચાહના કરે છે. દુઃખની ચાહના કોઇનું કરતું નથી. અને જેટલા તેઓ પ્રયત્ન કરે છે, તે બધા સુખ માટે જ કરે છે. 61 परन्तु यत्नेऽपि कृतेऽपि सौख्यं निराकुलं ते न समाप्नुवन्ति / संवईते प्रत्युत जायमाने लाभेऽथ लाभे बृहदाकुलत्वम् // 62 / / __ अर्थ-परन्तु यत्न करने पर वे निराकुल सुख प्राप्त नहीं करपाते हैं प्रत्युत जैसा 2 उन्हें लाभ होता रहता है वैसी 2 वहां बढी चढी आकुलता ही देखी जाती है // 62 // . પરંતુ યત્ન કરવા છતાં તેઓ નિરાકુળ સુખ પ્રાપ્ત કરી શકતા નથી. પ્રત્યુત જેમ જેમ તેમને લાભ થતો રહે છે, તેમ તેમ વધીધટી આફળતા જ દેખવા માં આવે છે. ૬રા पञ्चेन्द्रियार्थान सुखलामबुद्धया संसारणिस्तान् सततं भजन्ते। अतृप्तिभाजां च मरुस्थलस्थानां रुरूणामिव दुर्दशा स्यात् // 63 // अर्थ-संसारी जीव तुख प्राप्त होने की वृद्धि से उन 2 पांचों इन्द्रियों के विषयों का निरन्तर सेवन करते हैं परन्तु उन्हें उनसे संतोष नहीं मिलता, अतः अतृप्त हुए इन जीवों की मारवाड के मृगों की जैसी दुर्दशा होती है // 63 // - સંસારી છે સુખ પ્રાપ્ત કરવાની ઇચ્છાથી તે તે પાંચે ઇદ્રિના વિષયનું નિરંતર સેવન કરે છે. પરંતુ તેમને તેનાથી સંષ મળતો નથી. તેથી અતૃપ્ત થયેલા એ જીની મારવાડના મૃગોના જેવી દુર્દશા થાય છે. છેલ્લા उदन्यया शुष्कमुखारविन्द यथा कुरङ्गः शमितं पिपासाम् / जलस्य बुद्धयैव च याति पातुं मत्त्वा सरस्तां मृगतृष्णिकां वै // 64 // अर्थ-जिस प्रकार प्यास से जिसका मुखकमल कुम्हला रहा है ऐसा मृग अपनी प्यास को शान्त करने के लिये मृगतृष्णा को-मरुमरीचिका को-यह जलाशय है ऐसा मानकर जल की बुद्धि से पीने के लिये जाता है // 64 // જેમ તરશથી જેનું મુખ સુકાઈ રહે છે એવા મૃગો પિતાની તરશને શાંત કરવા માટે મૃગતૃષ્ણામરૂમરીચિકા-જાંજવાના જળને આ જલાશય છે, તેમ માનીને જલની બુદ્ધિથી તે પીવા માટે જાય છે. 64 परन्तु नाम्भोलभते स यत्ने कृतेऽपि घर्मेण सुदीर्घतप्तः / प्राणान् विमुक्त्वैव महातभावा प्रयाति कुत्सां नरकादि योनिम् // 65 //