________________ 421 .. - . ... . चतुर्दशः सर्गः सम्यक्त्वतुल्यं नहि किञ्चिदस्ति श्रेयस्त्रिकाले भुवनत्रये च भूतं न भावीति विचार्य भव्यैरेतद् यथास्याच तथैव लभ्यम् // 36 // अर्थ-सम्यक्त्व के समान तीन कालमें और तीनलोकमें इस जीव का हितकारक न कोई हुआ है न होगा और न है. ऐसा विचार कर भव्य जीवों को जैसे भी बने वैसे इसे प्राप्त करना चाहिये. // 36 // સમ્યકત્વના સરખું ત્રણે કાળમાં અને ત્રણે લોકમાં આ જીવનું હિતસાધક કિઈ થયું નથી, થશે નહીં અને તે પણ નહીં આમ વિચારીને ભવ્ય જીવોએ જેમ બને તેમ તે भेण नसे. // 6 // एतद्विना ये गमयन्ति जन्म स्वीयं सुदुष्पापमिदं ह्यनय॑म् / ते मर्त्यलोके क्षितिभारभूताः मनुष्यरूपेण मृगाश्चरन्ति // 3 // अर्थ-इस सम्यग्दर्शन की प्राप्ति किये विना जो अपने कीमती दुर्लभ मनुष्य जन्म को व्यतीत कर रहे हैं वे. इस मर्त्यलोक में पृथ्वी के भाररूप ही है और मनुष्य के रूपमें वे मृगकी तरह इधर उधर घूमते फिरते हैं // 37 // આ સમ્યફ દર્શનની પ્રાપ્તિ કર્યા વિના જેઓ પોતાના કીમતી અને દુર્લભ જન્મને વીતાવી દે છે, તેઓ આ મૃત્યુલેમાં પૃથ્વીના ભારરૂપ જ છે. અને મનુષ્યના રૂપમાં તેઓ મૃગલાની જેમ આમતેમ ધૂમતા રહે છે. અ૩છા चिन्तामणि प्राप्य स वायसाली मुड्डायनाथ क्षिपति प्रमत्तः / एतद्विना यो नरजन्म मूढो व्यर्थव निष्कासयतीन्द्रियार्थः // 38 // अर्थ-जो मनुष्य इन्द्रियार्थ होकर-इन्द्रियों के विषयों को ही सबकुछ समझकर सम्यद्गदर्शन के विना अपने मनुष्य जन्म को व्यर्थ निकाल देता हैगवां देता है- वह प्रमाद पतित हुआ मूर्ख प्राणी चिन्तामणी रत्न को प्राप्त करके मानों उसे कौवों के उडाने के लिये ही फेंकता है // 38 // જે માણસ ઇન્દ્રિયાઈ થઈને અર્થત ઇન્દ્રિયોના વિષયને જ બધું જ સમજીને સમ્યફદર્શન વિના પિતાના મનુષ્યના જન્મને વ્યર્થ ગુમાવી દે છે. તે પ્રમાદ પતિત થયેલ મૂર્ખ પ્રાણી ચિતામણિ રત્નને પ્રાપ્ત કરીને જાણે તેને કાગડાને ઉડાડવા માટે જ ફેંકી દે છે. 38 एतन्नरत्वं बहुदुर्लभं तत्ततोऽपि सम्यक्त्वमतीव वित्त / अपूर्वलब्धाखलु दुर्लभं तल्लब्ध्वा भवं भोः सफलं कुरुध्वम् // 39 //