________________ लोकाशाहचरिते હે ભવ્યજીવો ! જે તમને સમ્યફદર્શન પ્રાપ્ત થઈ ગયું હોય તો તમે રપ દોષ અને 5 પાંચ અતિચારોથી બચાવીને તેને રાખજો અને એવું જ કાર્ય કરવું કે જેથી આ તેનાથી મલીન ન થઈ જાય. /૩રા वाचंयमानां सदुपासनाभि नित्यं तदेतत्परिपोषणीयम् / आहारदानादिविशिष्टकृत्यैः भयैश्च पुष्टं परिवर्धनीयम् // 33 // अर्थ-मुनिराजों की नित्य निर्दोष उपासनाओं से भव्य जीव को इस सम्यग्दर्शन को पुष्ट करते रहना चाहिये और उन्हें आहार दान आदि देकर पुष्ट हुए इस सम्यग्दर्शन की वृद्धि करते रहना चाहिये // 33 // મુનિરાજની હમેશાં નિર્દોષ ઉપાસનાઓથી ભવ્ય જીવે એ સમ્યફદર્શનને પુષ્ટ કરતા રહેવું જોઈએ અને તેમને આહારદ્વાન વિગેરે આપીને પુષ્ટ થયેલ આ સમ્યક્દર્શનની વૃદ્ધિ કરતા રહેવું જોઈએ. ઉકા सम्यक्त्वलाभान्न परोऽस्ति लाभः, सम्यक्त्वरत्नान्न परं च रत्नम् / सम्यक्त्वबन्धोर्नपरोऽस्ति बन्धुः सम्यक्त्वमेवास्ति विपत्तिविघ्नः // 34 // अर्थ-सम्यक्त्व के लाभ समान और कोई लाभ नहीं., सम्यक्त्वरूपी रत्न के सिवाय और कोई रत्न नहीं है, सम्यक्त्वरूपी बन्धु के सिवाय और कोई बन्धु नहीं है. इस जीव की विपत्ति का नाशक यदि कोई है तो वह एक सम्यक्त्व ही है // 34 // સમ્યફત્વના લાભ સમાન બીજે કઈ લાભ નથી. સમ્યકત્વરૂપી રત્ન શિવાય બીજું કઈ રત્ન નથી, સમ્યકત્વરૂપી બધુ શિવાય બીજો કોઈ બધુ નથી આ જીવની વિપત્તિને નાશ કરનાર જો કોઈ હોય તે તે એક સમ્યક્ત્વ જ છે. 34 अस्या भवन्नैव यदीह लाभः किमन्यलाभबहुभिः कृतः स्यात् / यतश्च ते संसृति वर्धका हि नैतत्तदल्पीकरणे क्षमत्वात् // 35 // ____ अर्थ-हे आत्मन् ! यदि इस सम्यक्त्व का लाभ नहीं हुआ तो किये गये अन्य लाभों से क्या. क्योंकि ये तो तेरे संसार के बढाने वाले हैं और यह सम्यक्त्व तेरे संसार का कम करने वाला है. // 35 // હે આત્મન જે આ સમ્યફને લાભ ન થાય તે કરવામાં આવેલા બીજા લાભોથી શું?કેમકે–એ તે તારા સંસારને વધાવાવાળા છે. અને આ સમ્યફ તારા સંસારને કમ - કરનાર છે. રૂપા