________________ 416 लोकाशाहचरिते तदातरौद्रण वशीकृतोऽसावनिष्टसंयोगवशोस्थितेन / निरन्तरं तत्परिहारमिच्छन्नहो स्वरूपं स्मरतीति नायम् // 19 // अर्थ-क्योंकि यह अनिष्ट संयोग के वश से जायमान आर्त और रौद्र इन दो ध्यान के वश में हो जाता है अतः यह निरन्तर उसके परिहार करने की चिंता में लग जाता है और अपने स्वरूप को भूल जाता है // 19 // કેમકે તે અનિષ્ટ સંગના વશ થવાથી થનાર આર્ત અને રૌદ્રએ બે ધ્યાનને વશ થઈ જાય છે. તેથી તે હમેશાં તેને દૂર કરવાની ચિંતામાં લાગી જાય છે. અને પિતાના સ્વરૂપને ભૂલી જાય છે. 19 दुश्चिन्तनातर्मचयं स बनन् , निरन्तरं चित्तमलीमसत्वात् / / संसारसिन्धौ च निमज्जतीह दुःखानि भुङ्क्ते च शतानि नित्यम् // 20 // अर्थ-उस समय जो इसकी विचार धारा होती है वह शुभ नहीं होती, किन्तु अशुभ ही होती है. अतः यह जीव उस अशुभ चिन्तवन से निरन्तर अशुभ कर्मों का बंध किया करता है. क्यों कि उस विचार धारा से इसका मन मलिन बन जाता है. इस तरह यह संसार सागर में हो डूबा रहता है और सैकडो दुःखों को भोगा करता है. // 20 // તે સમયે એની જે વિચારધારા હોય છે, તે શુભ હેતી નથી. પરંતુ અશુભ હોય છે, કેમકે એ વિચારધારાથી તેનું મન મલીન થઈ જાય છે, તેથી તે આ સંસાર સાગરમાં જ ડૂબેલ રહે છે, અને સેંકડે દુઓને ભેગવ્યા કરે છે. રિવા सम्यक्खलाभो न भवेच्च यावत्तावन्न जीवस्य भवाप्तिछेदः / अतो भवच्छेद चिकीर्षया तत्सम्यक्त्वरत्नं नियमेन धार्यम् // 21 // अर्थ-जब तक जीवको सम्यक्त्व का लाभ नहीं होता है तबतक उसके संसार को प्राप्ति का विनाश नहीं होता 1. अतः यदि दुःखों से छूटने की इच्छा है-संसार के विनाश करने की भावना है-तो नियम से सम्यक्त्वरूप रत्न को धारण करो. // 21 // ત્યાં સુધી જીવને સમ્યકત્વને લાભ થતો નથી ત્યાં સુધી તેને સંસારની પ્રાપ્તિને નાશ થતો નથી. તેથી જે દુખેથી છૂટવાની ઈચ્છા હોય, સંસારને વિનાશ કરવાની ભાવના હોય તે નિશ્ચયથી સમ્યકત્વરૂપ રત્નને ધારણ કરે. ર૧