________________ चतुर्दशः सर्गः 415 स्वरूपनाशे न पदार्थसत्ता भवेद् प्रसङ्गःखल्लु शून्यतायाः * तस्यां च सत्यां न च जीवसिद्धिस्तथाच जातेनुवेदत् क एवम् // 16 // ____अर्थ-यदि ऐसा ही माना जावे कि निमित्त के योग से स्वरूप का नाश हो जाता है तो ऐसी मान्यता में किसी भी पदार्थ की स्वतन्त्रसत्ता सिद्ध नही हो सकती है अतः शन्यता का ही प्रसङ्ग प्राप्त होगा. इस शून्यता के होने पर जीव की सिद्धि होगी नहीं तो फिर ऐसा निमित्त मिलने पर स्वरूप का नाश हो जाताहै'' कहने वाला ही कौन होगा. // 16 // જો એમ જ માનવામાં આવે કે-નિમિત્તના યોગથી સ્વરૂપને નાશ થઈ જાય એ માન્યતાથી કેઈ પણ પદાર્થની સ્વતંત્ર સત્તા સિદ્ધ થઈ શકતી નથી. તેથી શૂન્યપણાને જ પ્રસંગે ઉપસ્થિત થશે. એ શૂન્યતાના હોવાથી જીવની સિદ્ધિ થશે નહીં તે પછી એવું નિમિત્ત’ મળવાથી સ્વરૂપને નાશ થઈ જાય છે. પછી કહેનાર જ કોણ થશે? 16 अतोऽकूनुले सति तन्निमित्ते भावस्वरूपं निजकार्यकारि। तदेव तस्य प्रतिकूलतायां तिरोहितं सद्विपरीतवृत्तिः // 17 // अर्थ-अतः यह मानना चाहिये-कि यदि अनुकूल निमित्त मिल जाता है तो पदार्थ का स्वरूप अपने ही अनुरूप कार्य करता है और यदि निमित्त प्रतिकूल मिल जाता है तो पदार्थ का स्वरूप ऐसा हो जाता है कि वह अपने अनुकूल कार्य नहिं कर पाता है. प्रत्युत स्वभाव से विपरीत ही कार्य होता है. // 17 // તેથી એમ માનવું જોઈએ કે-જો અનુકુળ નિમિત્ત મળી જાય તે પદાર્થનું સ્વરૂપ પિતાને અનુરૂપ કાર્ય કરી શકે છે. જે નિમિત્ત પ્રતિકૂળ મળી જાય તે પદાર્થનું સ્વરૂપ એવું થઈ જાય છે કે–તે પિતાને અનુકૂળ કાર્ય કરી શકતા નથી, પરંતુ રવભાવથી ઉલટુ જ કાર્ય થાય છે. 17 अनिष्टसंयोगदशावशोऽयं यदा भवेदस्य तदा स्वभावे / तिरोहिते तद्विकृतेश्च भावात्-नितान्त 'दुःखी समजायता सौ // 18 // अर्थ-जब यह प्राणी अनिष्ट संयोग की दशा से पराधीन होता है तब इसके स्वभाव में तिरोहिति या विकृति आ जाती है. इस कारण यह अत्यन्त दुःखी होता रहता है. // 18 // જયારે આ પ્રાણી અનિષ્ટ ગની દશાથી પરાધીન થાય છે, ત્યારે તેના સ્વભાવમાં તિરોહિતિ અથવા વિકૃતિ આવી જાય છે, તેથી તે અત્યંત દુઃખિ થતા રહે છે. 18