________________ त्रयोदशः सर्गः 403 આ પ્રમાણેની પિતાની ભાવના લેકશાહ મુનિ સમીપે જણાવીને તે પછી તેમણે બન્ને હાથ જોડી તેમને નમરકાર કર્યા. અને એવું જ આગ્રહપૂર્વક નિવેદન કર્યું. 88 शुद्धस्य मार्गस्य जिनोदितस्य त्वयैकसाधो ! प्रतिपाद्यतत्वम् ! प्ररूपणीयं जनतासमक्षं यतश्च तद्बोधरा भवेत्सा / / 89 // अर्थ-हे अनोखे गुरुदेव ! जिनेन्द्र देव के द्वारा कहे गये शुद्धमार्ग का रहस्य जो कि समझाने के योग्य है आप जनता के समक्ष कहिये. इससे वह इसे जानने के लिये तत्पर हो जावेगी. // 89 // હે ગુરુદેવ! જીનેન્દ્રદેવે કહેલ શુદ્ધ માર્ગનું રહસ્ય કે જે સમઝાવવા લાયક છે, તે આપ જનતાને સમજવો જેથી તેઓ એ જાણવા તૈયાર થઈ જશે. 589 एवं कटीबद्धपरोऽभविष्यत् प्राप्स्यद्भवानत्र विशेषलाभम् / इत्थं निवेद्यैव. गते च तस्मिन् जातं च वृत्तं विनिवेदयामि // 9 // . अर्थ-इसलिये आप यदि इस प्रकार के कार्य करने में तत्पर हो जाते हैं तो अवश्य ही आप विशेष लाभ को-सफलता को प्राप्त कर सकते हैं. इस प्रकार गुरु देव से निवेदन करके वह चला गया. अब उस समय जो हाल हुआ उसे मैं कहता हूं // 10 // તેથી આપ જે આ રીતનું કાર્ય કરવા માટે તત્પર થાય તે જરૂર આપ વિશેષ લાભસફળતા પ્રાપ્ત કરી શકશેઆ પ્રમાણે ગુરૂદેવને નિવેદન કરીને તેઓ ઘેર ગયા. હવે એ સમયે જે હાલત હતી તે હું તમને કહું છું. હું મા तस्मिन्नवसरे तत्र जैनसंधाधिपा मताः। आगताः पुरुषा विज्ञाश्चत्वारस्तेऽथ संख्यया // 91 // - अर्थ-उसी अवसर पर वहां जैन संघ के मुखिया आये वे समाजमान्य व्यक्ति थे. और विद्वान थे. इनकी संख्या 4 थी. // 91 // એ સમય ત્યાં જૈન સંઘના અગ્રેસરો આવેલ હતા. તેઓ સમાજમાં માનનીય હતા. અને વિદ્વાન હતા, તેઓ ચાર જણા હતા. 191 स्वकुलं भूषयामास विमलैः शीतलै र्गुणै / तेषासीन्नागजीभाई त्याख्यो यो विश्रुतो धनी // 92 //