________________ द्वादशः सर्गः 359 अनिष्टयोगेष्टवियोगजन्यां दु खैकरूपां महतीं प्रभुके / अस्यां गतौ स्वस्य हितानभिज्ञः धर्मप्रसेवा विमुखो शान्तिम् // 38 // ___ अर्थ-वह जीव जो धर्म की मन, वचन और काय से सेवा करने से विमुख रहता है एवं अपना हित किस काम में है ऐसा जानता नहीं है इस मनुष्यगति में अनिष्ट के योग से और इष्ट के वियोग से उदभूत हुई दुःख स्वरूप अशान्ति को भोगता रहता है // 38 // - તે જીવ કે જે મન, વચન અને કાયાથી ધર્મની સેવા કરવાથી વિમુખ રહે છે. અને પિતાનું હિત ક્યા કામથી છે તે જાણતો નથી, તે આ મનુષ્ય ગતિમાં અનિષ્ટના યોગથી અને ઈષ્ટના વિયેગથી ઉદ્ભવેલી દુઃખરૂપ અશાંતિને ભગવત રહે છે. 38 जरादितस्तावदयं यदा स्यात् भवेदनीशोध भृतानुरूपः / कथं भवेत्स्वस्य हिते प्रसक्तः गात्रेन्द्रियार्थेष्वसमर्थवृत्तिः 39 // __ अर्थ-जब यह वृद्धावस्था से पीडित हो जाता है तब शक्ति रहित हुआ यह आधे मरे हुए के जैसा बन जाता है. फिर यदि यह चाहे कि मैं इस अवस्था में अपने हित में लग जाऊं तो यह कैसे हो सकता है. क्यों कि उस स्थिति में यह अपने शरीर और इन्द्रियों के विषयों में असमर्थ वृत्तिवाला हो जाता है. // 39 // - જ્યારે તે ગઢપણથી પીડાય છે, ત્યારે શક્તિ વિનાને થઇને અર્ધા મરેલાની જેમ બની જાય છે. તેમાં જો એ એમ છે કે હું આ અવસ્થામાં મારું હિત સાધવામાં લાગી જાઉ, તો તે કેવી રીતે બની શકે? કેમકે એ સ્થિતિમાં તે પિતાના શરીર અને ઇન્દ્રિયના વિષયમાં જ અશક્ત વૃત્તિવાળે થઈ જાય છે. 39 रामा रमा-राधनसक्तचित्तः वृथैव संकल्पशतैरजस्रम् / नयत्ययं हा ! रमणीरमण्या सहैव तारुण्यमनङ्गकेल्या // 40 // अर्थ-जवानी में यह स्त्री और लक्ष्मी की आराधना करने में चिपका रहता है. एवं वृथा ही सैकडो प्रकार के संकल्पों से तथा निरन्तर सुन्दर स्त्री के साथ अनङ्ग क्रीडा से-कामसेवन से. अपनी जवानी को निकाल देता है. व्यतीत कर देता है // 40 // યુવાન અવરથામાં તે સ્ત્રી અને લક્ષ્મીની આરાધના કરવામાં ચિપકી રહે છે. અને નક્કામો જ સેંકડે પ્રકારના સંકલ્પથી અને હમેશાં સુંદર સિની સાથે કામક્રીડામાં– કામસેવનમાં પિતાની યુવાની ગુમાવી દે છે. જો