________________ लोकाशाहचरिते __ अथ द्वादशः सर्गः प्रारभ्यतेकल्पद्रुमाच्छेष्ठतरोऽस्ति धर्मो, गतस्पृहाणामपि यद्ददाति / स्वर्गापवर्गों ध्रुवमर्थितोऽपि यतो न तो दातुमसो समर्थः / / 1 / / अर्थ-धर्म, कल्पवृक्ष-से भी अत्यन्त श्रेष्ठ है. क्यों कि यह विना भोगे ही अपने सेवकों को स्वर्ग और मोक्ष देता है. लय कि कल्पवृक्ष ऐसा नहीं है क्योंकि वह तो मांगने पर भी इन्हें मोक्षसुख को देने में असमर्थ है // 1 // ધર્મ, કલ્પવૃક્ષ કરતાં પણ ઘણું જ ઉત્તમ છે. કેમકે તે ભોગવ્યા વિના જ પિતાના સેવકોને સ્વર્ગ અને મોક્ષ આપે છે. અને કલ્પવૃક્ષ એવું હોતું નથી કારણ કે કલ્પવૃક્ષ તે માગવા છતાં પણ મોક્ષ સુખ આપવા શક્તિમાન નથી. 11 संसारदुःखान्मृतिजन्मरूपाज्जीवान् बहिष्कृत्य च मुक्तिमार्गे / आनाय्य संस्थापयति ध्रुवं यः धर्मः स एवास्ति जिनप्रणीतः // 2 // अर्थ-धर्म वही है जो जन्म मरण रूप सांसारिक दुःखों से छुडाकर जीवों को मोक्ष के मार्ग लगा देता है. और ऐसा वह धर्म जिनेन्द्र द्वारा ही कहा गया है // 2 // ધર્મતે એજ છે કે જે જન્મ મરણરૂપ સાંસારિક દુઃખોથી છોડાવીને જીવોને મોક્ષ માર્ગમાં લગાવી દે છે. અને એવો એ ધર્મ જીનેન્દ્રદેવે કહેલ તેજ છે. રા धर्मस्य संसेवनतो जनानां नश्यन्ति दुःखानि सगुभवन्ति / आत्मोत्थितान्येव सुखानि तस्मात्सुखेप्सुमिर्नित्यमसौ सुसेव्यः // 3 // अर्थ-धर्म को जो अच्छी तरह सेवन करता है उसके दुःख नष्ट हो जाते है और आत्मोत्थ सुख उसे प्राप्त होते हैं. इसीलिये सच्चे सुख के अभिलाषियों का कर्तव्य है कि वे नित्य ही धर्म का सेवन करते रहें // 3 // ધર્મનું જેઓ સારી રીતે પાલન કરે છે. તેના દુખે નાશ પામે છે. અને આત્મથિત સુખ તેને પ્રાપ્ત થાય છે. તેથી સાચા સુખના અભિલાષિનું કર્તવ્ય છે કે તેઓ હરહમેંશાં ધર્મનું પાલન કરતા રહે. વા धर्मामृता सेवनतो लभन्ते जना अनौपम्यमनङ्गतम्। . अतीन्द्रियं श्रेष्ठमनाद्यनन्तं शैवं सुखं जन्मजरादि हीनम् // 4 // अर्थ-धर्म यह एक अमृत है. जो प्राणी इसीका सेवन करते हैं वे जन्म जरा और मरण की व्याधि से मुक्ति पा लेते हैं और मोक्ष के अव्यावाध सुख