________________ 346 लोकाशाहचरिते अथवा-यह मेरे घर की निधि है. सो वह निधि मेरे भवन के भीतर सदा चमकती रहे // 89 // પૂર્વે સંચય કરેલા મારા શુભ કર્મોનું આ એક સુંદર ફળ છે. અથવા આ વિશેષ પ્રકારની તપસ્યાનું પરિણામ છે. અથવા ભાગ્યની આ એક સુંદર ભેટ છે. અગર આ કુળની મર્યાદા છે? કે મારા ભાગ્યને આ સમૂહ છે? અથવા આ મારા ઘરનો ભંડાર છે, તે આ નિધિ મારા ભવનમાં સદા ચમકતા રહે. 89 यदा गता सा मुनिवन्दनार्थ तदा सुरुस्तामनुशिक्षतेस्म / यतो हि संसारस मुद्रमग्नान गुरुं विना तारयितुं क्षमः कः / / 90 // अर्थ-जब सुदर्शना मुनि महाराज का दर्शन करने के लिये गई तब गुरुदेवने उसे समझाया-क्यों कि संसारसमुद्र में मग्न प्राणियों को पार लगाने के लिये गुरु के विना कौन समर्थ हो सकता है. // 9 // જયારે સુદર્શન મુનિ મહારાજના દર્શન કરવા ગઈ ત્યારે ગુરૂદેવે તેને સમજાવ્યું. કેમકે સંસાર સાગરમાં ડૂબેલા પ્રાણિને પાર ઉતારવા માટે ગુરૂ વિના કણ શક્તિમાન થઈ શકે ? 9o पुण्येन लब्धं नर जन्म धन्ये ! भवेद् यथा तत्सफलं विधेयम् / पापानुबंधि प्रविहाय पुण्यं पुण्यप्रदं पुण्यमुपार्जय त्वम् // 9 // अर्थ-हे भाग्ये ! यह नरजन्म पुण्य से प्राप्त हुआ है इसलिये जैसे भी बने इसे सफल बनाना चाहिये. अतः पापमुबंधि पुण्यको छोडकर तुम पुण्यानुबंधि पुण्यका उपार्जन करो.॥ 11 // હે ભાગ્યવતી ! આ નરજન્મ પુણ્યથી પ્રાપ્ત થયેલ છે. તેથી જેમ બને તેમ આને સફળ બનાવવો જોઈએ તેથી પાપાનુબંધી પુણ્યને છોડીને તમે પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કરો, 191 संसारभावा अशुभा अनित्या दुःखप्रदा नैव सुखप्रदास्ते / पापास्रवेकारणमित्यवेत्य विहाय पुण्यात्रव एव सेव्यः // 92 // अर्थ-संसार संबंधी जितने भी जीव के भाव हैं वे सब अशुभ अनित्य और दुःख देने वाले हैं. सुख देने वाले नहीं हैं. क्यों कि वे पापास्रव के कारण हैं. ऐसा समझकर उन भावों को छोडना चाहिये और पुण्यास्रव के हेतुओं का सेवन करना चाहिये. // 12 // સંસાર સંબંધી જેટલા પણ જીવના ભાવો છે તે સઘળા અશુભ અનિત્ય અને દુઃખ દેવાવાળા છે, સુખ આપવાવાળા નથી, કેમકે તે પાપાસવના કારણરૂપ છે. તેમ સમજાવીને એ ભાવેને છોડવા જોઈએ. અને પુણ્યાત્સવના હેતુઓનું સેવન કરવું જોઈએ. ૯રા