________________ प्रथमः सर्गः धन्या धरा सा कविभिः प्रजुष्टा कृतिप्रिया शिष्टजनैश्च येषाम् / मान्या सुभोग्या सुरसार्थसेव्या सुवर्णसवृत्तसुमौक्तिकाढया // 47 // अर्थ-जिनकी कविता रूपी कामिनी शिष्टजनों द्वारा अच्छी तरह भोगने योग्य होती हुई मान्य होती है. सुरस एवं अर्थ रूप देव समूह जिसकी सेवा करते हैं, अच्छे 2 वर्ण और निर्दोष वृत्तछन्द रूप मोतियों से जो अलंकृत रहती है. ऐसे कवियों से जो धरा सुशोभित होती है वह धरा धन्य है // 47 // જેમની કવિતારૂપી સ્ત્રી શિષ્ટજનો દ્વારા સારી રીતે ભેળવવાને ગ્ય બનીને માનનીય બને છે. સુરસ અને અર્થરૂપ દેવસમૂહ જેમની સેવા કરે છે, સુવર્ણ અને નિર્દોષ છત્વરૂપી મોતીથી જે અલંકાર વાળી રહે છે, એવા કવિયથી જે ભૂભાગ સુશોભિત હોય છે તે ધરાને ધન્ય છે 47 सौभाग्यवद्धयस्ति सतः सभावोऽसतश्च वैश्वानखत्तयोनः / मध्ये स्थितः काञ्चनशुद्धि मिद्धा माप्नोत्वयं काञ्चनवत्प्रवन्धः // 48 // अर्थः-सज्जन का स्वभाव सुहागा के समान होता है और दुर्जन का स्व. भाव अग्नि के समान होता है इन दोनों के बीच में यह हमारा प्रबन्ध स्थित है अतः सुहागा और अग्नि के बीच में रहकर जिस प्रकार सुवर्ण अनिर्वचनीय शुद्धि को प्राप्तकरलेता है. उसी प्रकार यह हमारा प्रबन्ध भी उस शुद्धि को प्राप्त करने वाला बने // 48 // સજજનોને સ્વભાવ સુહાગા જે હોય છે, અને દુર્જનનો સ્વભાવ અગ્નિના જેવો હેય છે. આ બેઉની મધ્યમાં અમારો આ પ્રબંધ રહેલ છે તેથી સુહાગા અને અગ્નિની વચમાં રહેલ સેનું જેમ શુદ્ધિને પ્રાપ્ત કરી લે છે એજ રીતે આ અમારી રચના પણ નિર્દોષ બનીને પ્રકાશિત રહેશે 48 अथास्ति वृतः पृथितः पृथिव्यां स्व कीर्तिकान्त्यार्पित दैत्यभारः। सुराद्रिमध्यो लवणाधिवप्रः द्वीपः स जम्बूपपदो विशालः // 49 // ___ अर्थ:-इस पृथिवी पर जम्बूद्वीप नामका एक विशाल द्वीप है. जो गोल है. इसके ठीक बीच में सुमेरुपर्वत है यह चारों ओर लवण समुद्र से घिरा हुआ है. इसकी कीर्ति और कान्ति के आगे स्वर्ग की कीर्ति और कान्ति बिलकुल फीकी प्रतीत होती है // 49 // આ પૃથ્વી ઉપર જબૂદ્વીપ નામનો એક વિશાલ દ્વીપ છે જે ગોલાકાર છે. તેની બબર મયમાં સુમેર પર્વત આવેલ છે. તે ચારે તરફ લવણ સમુદ્રથી ઘેરાયેલ છે. તેની કીર્તિ અને કાન્તિની આગળ સ્વર્ગની કીર્તિ અને કાતિ બિલકુલ ફીકી જણાય છે. 49