________________ एकादशः सर्गः ત્યાંના લોકોએ પણ પોતાની શક્તિ, ભક્તિ અને વૈભવ પ્રમાણે વરરાજાને વસ્તુઓ આપી. એગ્ય વસ્તુઓ પ્રાપ્ત કરીને આ ગુણગ્રાહક સંતુષ્ટ ચિત્ત બન્યા. ૪પા महाजनानामिदमेव तावन्महत्त्वमल्पेऽपि यथा प्रभूते / लाभेऽथ जाते भवति प्रमोदस्तथैव तेषां स सदैकरूपात् // 46 // __ अर्थ-महान् पुरुषों की यही एक विशेषा है कि जिस प्रकार उन्हें बहुत लाभ होने पर हर्ष होता है उसी प्रकार उन्हें अल्पलाभ होने पर भी हर्ष होता है. क्यों कि वे सदा एकरूप ही बने रहते हैं // 46 // મહાન પુરૂષની એજ એક વિશેષતા છે કે-જેમ તેમને અધિક લાભ થાય ત્યારે હર્ષ થાય છે, એજ પ્રમાણે તેમને શેડો લાભ થાય ત્યારે પણ હર્ષ થાય છે, તેઓ સદા એક 351 मनेसा रहे थे. // 4 // वैवाहिकेऽस्मिन् खलु मंडपेऽस्थुः वरस्य संबंधिजना परत्र / पुत्र्याश्च पक्षीयजनास्तदाऽत्र, एकत्र भागे च दिक्षवोऽन्ये // 47 // -- अर्थ-इस समय विवाह मंडप में वर के संबंधी जन एक ओर बैठे और कन्या पक्ष के जन तथा अन्य दर्शक गण दूसरी ओर बैठे // 47 // આ સમયે વિવાહ મંડપમાં વરના સંબંધીઓ એક તરફ બેઠા અને કન્યા પક્ષના સંબંધી અને બીજા જનાર વર્ગ બીજી તરફ બેઠા. ૪છા वरश्रिया शोभितचारुदेहं कुमारमेनं च वधू समीपम् / कश्चित्तदीयाप्तजनो निनाय वेलान्तरा ह्यब्धिमिवेन्दुपादः // 48 // अर्थ-वर की विभूषा से शोभित सुन्दर शरीर वाले इस कुमार वधू सुदर्शना के पास वर का ही कोई एक आप्त जन उसे इस प्रकार से लेगया कि जिस प्रकार से चन्द्र किरणें समुद्र को तट-वेला के पास ले जाती है // 48 // વરના વેષથી શોભાયમાન સુંદર શરીરવાળા આ કુમારને વધૂ સુદર્શનાની પાસે વરને જ કઈ સંબંધીજન તેને એવી રીતે લઈ ગયા કે-જેમ ચંદ્રના કિરણો સમુદ્ર કિનારા પાસે લઈ જાય છે. 48 निरीक्ष्य तामद्भुतशोभयाऽसौ विशोभित मिन्दुमुखी कुमारः। जहर्ष केकीव पयोधरालीं विलोक्य कान्तां विरहीव शान्ताम् // 49 //