SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ 332 लोकाशाहचरिते ધીમે ધીમે ચાલતી એ જાન મૃદંગના શબ્દોથી દિશાઓને વ્યાપ્ત કરીને કન્યાપક્ષવાળાઓની આગેવાનીવાળા થઈને જેમાં દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. એવા જાનીવાસે આવીને રહી. 415 युग्मम्पश्चाच्च सज्जीकृतवाजिराजमारुह्य तस्माच्च जनाधिवासात् / विनिर्गतः सर्वजनैः परोतः वरश्रियाऽलंकृत चारुदेहः // 42 // श्री लोकचन्द्रोऽथ ततः प्रतस्थे प्रस्थानवेदी च बभूव तूर्य / ध्वनिर्निशम्यैव ततश्च कन्यागृहेऽपि वादित्ररवा बभूवुः // 43 // अर्थ-इसके बाद श्रीलोकचन्द्र वरराज जो कि वरश्री से अलङ्कृत थे वरातियों से परिवृत होकर जनवास से बाहर आये और एक सुसज्जित घोडे पर बैठ कर वहां से चले उस समय वर के प्रस्थान का सूचक बाजा बजा इस की ध्वनि सुनकर कन्या के घर पर भी बाजे बजने लगे. // 42-4 // તે પછી શ્રીલેકચંદ્ર વરરાજા કે જે વરની શોભાથી શોભાયમાન હતા. તેઓ જાનૈયા એથી વીંટળાઈને જાનીવાસથી બહાર આવ્યા. અને એક શણગારેલા ઘોડા પર બેસીને ત્યાંથી ચાલ્યા. તે સમયે વરના પ્રયાણ ને સૂચિત કરતા વાજા વગાડવામાં આવ્યા. તેને અવાજ સાંભળીને કન્યાના ઘેર પણ વાજા વાગવા લાગ્યા. ૪ર-૪ कन्याग्रहद्वारमुपागतस्य बभूव काप्यद्भुतसक्रियाऽस्य / सौवर्णिकाभूषणदानमानै नैवस्त्वगम्यं कृतिनोऽस्ति किच्चित् // 44 // अर्थ-जब ये वरराज कन्या के द्वार पर पहुंचे तब वहां इनका सुवर्ण के आभूषणादिकों को देने द्वारा अदभूत-अभूतपूर्व-सत्कार किया गया. सच हैसौभग्य शाली के लिये कोई भी वस्तु अगम्य नहीं होती है. // 44 // જ્યારે તે વર-કન્યાના મંડપના દ્વારે પહોંચ્યા ત્યારે ત્યાં તેનું સેનાના અલંકારે વિગેરે આપીને તેને અભૂતપૂર્વ સત્કાર કરવામાં આવે. સાચું જ છે કે-ભાગ્યશાળીને કઈ વસ્તુ અપ્રાપ્ય હેતી નથી. 44 तत्रत्यलोकैरपि शक्ति भक्ति द्रव्यानुरूपं च वराय वस्तु / दत्तं यथायोग्यमसौ प्रलभ्य बभूव संतुष्टमना गुणाढ्यः // 45 // . अर्थ-वहां के लोगों ने भी अपनी शक्ति, भक्ति एवं विभवके अनुरूप वरराज को वस्तुएं प्रदान की. यथायोग्य वस्तु प्राप्तकर यह गुणाढय संतुष्ट चित्त हुआ.॥४५॥
SR No.004486
Book TitleLonkashah Charitam
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1983
Total Pages466
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy