________________ एकादशः सर्गः 329 કોઈ એક સ્ત્રી ઉતાવળને લીધે પિતાના બાળકને મૂકીને અન્યના બાળકને પોતાની ગોદમાં લઇને જાનને જોવા માટે આવી પહોંચી. કવી કહે છે કે-સમઝદારે વગર વિચાર્યું કઈ કામ કરવું ન જોઈએ. 31 मनस्विनी काचिदुवाच नारी परां सुभद्रे ! त्वं याहि दरम् / अलंकुरुष्वाथ सुदर्शनेन नो चेदजीर्ण तव तच्च भूयात् // 32 // अर्थ-किसी एक मनस्विनी महिला ने दूसरी महिला से कहा हे सुभद्रे ! अब तूने बहुत देख लिया-बशकर दूर हो जा नहीं तो यह दर्शन तेरे लिये अजीर्ण हो जायगा. पचेगा नहीं. // 32 // કોઈ એક મરિની સ્ત્રીએ અન્ય સ્ત્રીને કહ્યું કે- સુભદ્રા ! હવે તે ઘણું જોઈ લીધું. હવે બસકર અને હવે દૂર થી નહીં તો આ દર્શન તારા માટે અજીર્ણરૂપ થઈ જશે. અર્થાત પચશે નહીં. ૩રા उवाच काचित्वमितः प्रयाहि तवाक्षियुग्मं न वरावलोके / : सक्तं, परं तस्य च रूंपपाने लीनं विरूपोऽथ भवेद्वरोऽस्मात् // 33 // अर्थ-कोई एक महिला दूसरी महिला से इस प्रकार कहने लगी तुम यहां से चली जाओ. तुम्हारे लोचन वर के विलोकन करने में थोडे ही लगे हैं-वे तो उस के रूप पान करने में लीन हो रहे हैं. अतः ऐसा करने से तो यह वर विरूप हो जायगा. // 33 // " કઈ એક સ્ત્રી બીજી સ્ત્રીને કહેવા લાગી કે તું અહીંથી ચાલી જા તારા નેત્રે વરને જોવામાં જ થોડા લાગ્યા છે? એ તો એના રૂપનું પાન કરવામાં જ લીન છે. તેથી તેમ કરવાથી તે આ વર કુરૂપ બની જશે. 33 - एकाऽपरा काचिदुवाच कान्तां मा वावदृके ! परिहासमत्र ! कुरुष्प, शान्ता भर पश्य शान्त्या नोचेद्गृहं गच्छ मदोद्धतास्याः // 34 // अर्थ-किसी एक स्त्रीने किसी एक सुन्दर महिला से कहा हे वावदूके ! यहां हंसी मजाक मत कर चुप रह और शान्ति से देख नहीं तो घर चली जा और वहीं पर इतरा // 34 // | કઈ સ્ત્રીએ કેઇ એક સુરૂપ સ્ત્રીને કહ્યું–હે વાડિયણ ! અહીં ઠામશ્કરી ન કરો. ચૂપ રહે અને શાંતીથી જુવે નહીં તો ઘેર ચાલી જા અને ત્યાં બોલ્યા કર. 34