________________ एकादशः सर्गः 327 જ્યારે નગરની સ્ત્રીઓએ કોલાહલને અવાજ સાંભળે ત્યારે તેઓ કોઈ પ્રકારના સંકોચ વગર ઘૂમટાને છોડીને પરરપર અથડાતી જથિી પિતતાના ઘરની બહાર નીકળી પડી. રજા मध्ये स्वकार्य परिवर्ण्य काश्चित्तत्रागता विस्मृतभीररूपाः / वरं विलोक्यैव सुदर्शनायाः पुण्यं वेरण्यं सुभगाः शशंसुः // 25 // अर्थ-बीच में ही अपना कार्य छोडकर कितनीक सौभाग्यवती स्त्रियां भयशील अपने स्वभाव को छोडकर-भूलकर जहां पर बरात थी वहां पर आगई और सुन्दर श्रेष्ठ वर को देखकर सुर्दशना के पुण्य की प्रशंसा करने लगी // 25 // વચમાં જ પોતાના કામકાજને છોડીને કેટલીક સૌભાગ્યવતી સ્ત્રી ભયપણાના પિતાના સ્વભાવને છોડીને-ભૂલીને જ્યાં જાન હતી. ત્યાં આવી ગઈ અને સુંદર એવા વરને જોઈને સુદનાના પુણ્યને વખાણવા લાગી, રપ काश्चित्तरुण्यस्तरुणं वरं तं निरीक्ष्य वध्वाः पितुरस्यचापि / प्रकीर्तयन्ति स्म धियं कृतोऽयं वयोनुरूपो ह्यनयो विवाहः // 26 // अर्थ-कितनीक तरुण महिलाओंने उस तरुण वर को देखकर वधू सुदर्शना के और वर के पिता की बुद्धि की प्रशंसा की, क्यों कि यह उनकी ही सूझ का फल है जो इन दोनों का वय के अनुरूप ही यह विवाह हुआ है. // 26 // કેટલીક યુવતીઓએ એ યુવાન વરને જોઈને વધૂ' સુદર્શનાના અને વરના પિતાની બુદ્ધિના વખાણ કર્યા. કેમકે એ તેમની જ સૂઝનું પરિણામ છે. કે જેથી આ બનેની વયને અનુરૂપ જ આ વિવાહ સંબંધ થયેલ છે. શારદા तप्तं तयोऽनेन तया च पूर्व जातोऽनयोर्योग इतो भवेऽस्मिन् / इत्थं च काभिर्महिलाभिरुक्तं पुण्येन नूनं भवतीष्टसिद्धिः // 27 // ___ अर्थ-इससे पहिले इस वर ने और कन्या ने तप तपा है. इसीलिये इस भवमें इन दोनों का यह संबंध हुआ है. सच है-पुण्य के द्वारा ही जीव को इष्ट की प्राप्ति होती है. // 27 // સૌથી પહેલાં આ વરે અને આ કન્યાએ તપ તપ્યું છે. તેથી જ આ ભવમાં આ બન્નેને આ સંબંધ જોડાયેલ છે. સાચું જ છે કે–પુણ્ય મારફત જ જીવને ઈષ્ટની સિદ્ધિ થાય છે. પરિણા