________________ प्रथमः सर्गः જોકે ગુણેને છોડીને દોષોને ગ્રહણ કરનારને દુર્જન માનવામાં આવેલ છે, પરંતુ દોષોને છોડીને કેવળ ગુણને ગ્રહણ કરનારા એ સજજનના કરતાં એ દુર્જનજ સારા છે. કે જે કાવ્યમાં રહેલા દુર્ગણોને વણીને બતાવે છે આનાથી કાવ્યમાં નિર્દોષપણું भाव छ. // 40 // चेतश्चमत्कारि तदेव काव्यं दोषोज्झिां स्यात्सगुणं धनुर्वा / दोषोज्झितं स्यादपि निर्गुणं यत्तन्नो तथा किंशुकमण्डलीव // 41 // अर्थ-चित्त में चमत्कार उत्पन्नकर देने वाला वही काव्य होता है जो धनुष की तरफ दोषहीन होता हुआ गुण सहित होता है जो काव्य दोष विहीन होने पर भी यदि निर्गुण है तो वह किंशुकमण्डली की तरह चित्त में चमत्कार का उत्पादक नहीं होता // 41 // ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન કરે એજ કાવ્ય કહેવાય છે. જે ધનુષની માફક દોષ વિનાનું હોવા છતાં ગુણ યુક્ત હોય છે. જે કાવ્ય દોષ રહિત હોવા છતાં પણ જો નિર્ગુણ હોય તો તે કિંશુક મંડળીની માફક ચિત્તમાં ચમત્કારનુ ઉત્પાદક થતું નથી. 41 संमृग्य सूक्ष्मेक्षिकया सदोषान्. गृह्णाति दुष्टश्च दुराशयेन / काव्यस्य निर्दोषनिबन्धनत्वात्तस्योपकार्येच विनिन्दकोऽपि // 42 // अर्थ-यद्यपि दुष्ट दुराशयके वशवर्ती होकर ही सूक्ष्म दृष्टि से ढूंढ 2 कर दोषों को पकडता है. अतः ऐसी स्थिति में वह काव्यमें निर्दोषता का साधक हो जाता है अतः वह विनिन्दक होता हुआ भी काव्यका बहुत बड़ा उपकारी ही होता है // 42 // ... દુર્જનો દરાશયને વશ થઈને જ સૂક્ષ્મદષ્ટિથી દોષોને ખેળી ખોળીને પકડે છે. એ સ્થિતિમાં એ કાવ્યમાં નિર્દોષપણના સાધક બની જાય છે. તેથી તેઓ નિંદા કરવાવાળા હેવા છતાં પણ કાવ્યમાં એક ઉપકારક જ થઈ જાય છે. જરા चिको र्षतस्यास्य विशुद्धेऽतो नमामि दोषैकशे खलाय / घृगावशायस्य कथाममेयं भवेत्कनिष्ठापि मुदे वरिष्ठा // 43 // .. अर्थ-इसलिये कर्तुमिष्ट इसचरित्र की विशुद्धि के निमित्त सर्व प्रथम में दोषोंपर ही एक दृष्टि रखनेवाले दुर्जन के लिये नमस्कार करता हूं क्योंकि इसकी कृपा के वश से ही मेरी यह छोटी सी कथा निर्दोष होती हुई सब के लिये आनन्द देनेवाली होगी // 43 //