________________ दशमः सर्गः 307 बदाज्ञयाऽऽस्मानमहं कृतार्थ कर्तुं समिच्छामि कथय किमस्ति / -कृत्यं निशम्येति स ओधव स्वं मनोगत वृत्तमुवाच चेस्थम् // 73 // अर्थ-मैं आपकी आज्ञा से अपने आपको कृतार्थ करना चाहता हूं-अतः कहिये मेरे योग्य क्या कार्य है. इस प्रकार हैमचन्द्र की बात सुनकर ओधव जी ने अपने मनोगत भाव को इस प्रकार प्रकट किया.॥७३॥ હું તમારી આજ્ઞાથી મને પિતાને કૃતાર્થ કરવા ઈચ્છું છું. તેથી મારા સરખું શું કામ છે? તે કહો, આ રીતે હેમચંદ્રના કથનને સાંભળીને ઓધવજીએ પિતાના મનમાં રહેલ ભાવે આ પ્રમાણે નિવેદિત કર્યા. 73 नामानुरूपा नवयौवनाढ्या चैत्राश्रिता चन्द्रकलेव दृष्टुः / मोदं वितन्वन्ति सुदर्शनाख्या कन्याऽस्ति भद्राकृति भव्यरूपा // 4 // __ अर्थ-चैत्रमास की चन्द्र कला के समान दृष्टाजन को आनन्द प्रदान करने वाली सुदर्शना नाम को मेरी एक कन्या है. वह यथा नाम तथा-गुणवाली है. वह जवान हो चुकी है. उसकी आकृति भद्र है और रूप भी उसका भव्य है // 74 // ચિત્ર માસની ચંદ્રકળા સમાન દર્શકોને આનંદ આપવાવાળી સુદર્શના નામની મારી એક કન્યા છે, તે નામ પ્રમાણેના ગુણવાળી છે. તે ઉમરલાયક થઈ છે, તેને આકાર કલ્યાણકારી છે. અને તે સુરૂપ છે. હજા गार्हस्थ्यकार्ये चतुराऽथ पट्वी सामायिकादौ मुनिदानकृत्ये / निरालसा सा सहधर्मिणीस्यात् सुतस्य तेऽयं च मनोस्थो मे // 75 // . अर्थ-मेरी ऐसी भावना है कि गृहस्थ के कार्य में चतुर सामायिक आदि सत्कृत्य में पटु एवं मुनिदान में आलस्य विहीन वह कन्या आप के पुत्र की सहधर्मिणी हो // 7 // મારી એવી ભાવના છે કે–ગૃહરીના કાર્યમાં ચતુર સામાયિક વિગેરે સત્કામાં પ્રવીણ અને મુનિ દાનમાં ઉદ્યમશીલ આ કન્યા આપના પુત્રની સહ ધર્મિણી થાવ. ૭પ धन्योऽस्म्यहं जीवितमद्यजातं श्लाध्यं च यत्स्नेहभरालसेन / त्वया सुदृष्टया ननु वीक्षितोऽहं धन्या त्वदीया च विनम्रतैषा // 76 / / अर्थ-मै अपने आपको धन्य मानता हूं एवं अपने जीवन को प्रशंसनीय मानता हूं जो आपने मुझे बडे ही स्नेह पूर्वक अच्छी दृष्टि से देखा है. आप की यह विनम्रता धन्य है. // 76 //