________________ 298 लोकाशाहचरिते दयावतोऽन्तःस्करणेऽजनिष्ट विशालता सद्गुणसंभृतस्य / लक्ष्मीपतेः स्यात्कथमन्यथाऽत्र तयो निवासो ह्यविरोधभावात् // 41 // अर्थ-दयालु लोकचन्द्र के हृदय में विशालताने जन्म लिया था. यह बात इसलिये सिद्ध होती है कि ये सदगुणों से भरे हुए थे और लक्ष्मी के पति थे अर्थात् सरस्वती और लक्ष्मो दोनोंने इन्हें अपना समान अधिकारी बना लिया था यदि ऐसी बात न होती-अर्थात् इनके हृदय में विशालता न होती तो ये दोनों विना किसी विरोध भावके लोकचन्द्र के पास कैसे रहतीं // 41 // દયાળુ એવા લેકચંદ્રના હૃદયમાં વિશાળતાએ જન્મ ધારણ કર્યો હતો એ વાત એ માટે સિદ્ધ થાય છે કે–તે સગુણોથી ભરપુર હતા. અને લક્ષ્મીના પતિ હતા. અર્થાત સરસ્વતી અને લક્ષ્મી એ બન્નેએ તેને પોતાને સમાન અધિકારી બનાવી લીધું હતું જો એમ ન હેત એટલે કે તેના હૃદયમાં વિશાળપણું ન હેત તો એ બને કેઈ જાતના વિરોધ વગર લોકચંદ્રની પાસે કેવી રીતે રહેત? 541 शशाङ्कवदकललाटपट्टः स मांसलस्कन्धयुगो विशालवक्षः स्थलो भारकेशकान्तमूर्धा युवाऽभून्मृगलाच्छनास्यः / / 42|| अर्थ-युवा लोकचन्द्र का ललाट अष्टमी के चन्द्रमा के जैसा था. दोनों स्कंध पुष्ट थे. वक्षःस्थल विशाल था मस्तक धुंघराले बालों से शोभित था और मुख चन्द्रमा के समान था. // 42 // * યુવાન એવા ચંદ્રનું લલાટ આઠમના ચંદ્રમા જેવું હતુ. અને ખભા પુષ્ટ હતા, છાતી વિશાળ હતી. મરતક વાંકડિયાવાળોથી સુશોભિત હતું. અને મુખ ચંદ્રમાં સરખું હતું. જરા स पुष्टगात्रो व्यवहारविज्ञः कृतोऽथ तातेन बभूव दक्षः / जनेषु विश्वस्तवचा अभृत्स निमित्त नैमित्तिककर्मनिष्ठः // 43 // - अर्थ-लोकचन्द्र का युवावस्था में शरीर पुष्ट हो गया पिता हेमचन्द्र ने इन्हें व्यावहारिक कार्यों का जानकार बना लिया. इसलिये उन कार्यों में ये दक्ष हो गये. मनुष्यों में इनकी धाक जम गई और निमित्त नैमित्तिक कार्यों के संपादन में ये विशेष निपुण माने जाने लगे. // 43 // યુવાવસ્થામાં લેકચંદ્રનું શરીર પુષ્ટ બન્યું. પિતા હેમચંદ્ર તેને વ્યાવહારિક કામને જાણકાર કરી દીધો. તેથી તે કામમાં એ ચતુર બની ગયે. માણસમાં તેની ધાક બેસી ગઈ અને નિત્યના અને નૈમિત્તિક કામ કરવામાં તે વિશેષ પ્રવીણ મનાવા લાગે. આવા