________________ दशमः सर्गः 297 વિકારના કારણે થવા છતાં પણ જેના મનમાં વિકારભાવ આવતું નથી તેજ ધીર છે, એવું જે કથન છે તે એકદમ સાચું જ છે. એ વાત પ્રત્યક્ષ રીતે લેકચંદ્રમાં કે જે સમાન ભાવવાળી બન્યા હતા તેમનામાં જોવામાં આવી. ૩છા वाल्यं व्यतिक्रम्य स लोकचन्द्रः समुन्नति देहगतां वभार / पुपोष लक्ष्मी नयनाभिरामः कलाभृतश्चन्द्रमसस्तदानीम् // 30 // अर्थ-बाल्यावस्था को पारकर लोकचन्द्र ने अपनी शारीरिक उन्नति की देखने में वे नेत्रों को सुहावने लगने लगे और उनके शरीर में चन्द्रमा की कान्ति जैसी कान्ति झलकने लगी // 38 // બાલ્યકાળ વીતાવીને લોકચંદ્ર પિતાની શારીરિક પ્રગતિ કરી. જોવામાં તે તેને સોહમણો લાગવા માંડે. અને તેના શરીરમાં ચંદ્રમાં જેવી કાંતી ઝળવા લાગી, 38 बाल्यव्यपायेन किमप्यपूर्व नैसर्गिक तस्य महो बभूव / गुरुन् गुरुन् सम्यगुपास्य तेभ्यो विद्यामधीत्याशु बहुश्रुतोऽभूत् // 39 // ' अर्थ-बाल्यअवस्था के निकल जाने से उनका स्वाभाविक कोई अपूर्व प्रभाव जगा. उन्होंने श्रेष्ठ गुरुओं की उपासना-सेवा आदि करके उनसे विद्या पढी और थोडे ही समय मे ये बहुश्रुत-विद्वान बन गये // 39 // બાલ્યકાળ વીતિ જવાથી તેને કઈ રવભાવિક અપૂર્વ પ્રભાવ જાગૃત થયે. તેણે શ્રેષ્ઠ ગુરૂઓની સેવા વિગેરે કરીને તેમની પાસેથી વિદ્યાભ્યાસ કર્યો, અને થોડા જ સમયમાં તે વિદ્વાન બની ગયે. 39 लक्ष्मी न तस्याङ्गियुगं विहातुं बभूव शक्ता सुकृतोदयस्य / चक्राब्जशंखादि सुचिह्नितस्य सौभाग्यमुद्रा हि शुभप्रदेव // 40 // अर्थ-पुण्यशाली लोकचन्द्र के कि जो चक्र, कमल एवं शंख आदि के चिह्नों को धारण किये हुए थे, चरणयुग को छोड़ने के लिये लक्ष्मी समर्थ नहीं हो सकी. सच बात है जिसके पास सौभाग्य की मुद्रा है. वह उसे शुभ फल को ही देनेवाली होती है. // 40 // ચક, કમળ, અને શંખ વિગેરે ઉત્તમ ચિહ્નોને જેણે ધારણ કર્યા છે એવા અને પુણ્યશાળી એવા લેકચંદ્રના પાદયુગને છોડવા લક્ષ્મી સમર્થન થયાં. સાચી જ વાત છે કે-જેની પાસે સૌભાગ્યની મુદ્રા છે, તે એને શુભ ફળ જ દેનારી બને છે. શાળા