________________ दशमः सर्गः 295 લથડાતા પગથી જ્યારે આ બાળક પિતાના મકાનમાં ચાલતે ત્યારે તે પડિ જ તે જોવા માટે અન્ય બાળકે ત્યાં આવી ચડતા. અને આ રીતે તેને જોઈ જોઈને હસવા લાગતા, તેમની સાથે એ પણ હસવા લાગી અને પછી તેઓની જ સાથે રમવા લાગતો હતો. 30 यदाऽऽपणं गच्चछति हैमचन्द्रस्तदा तदग्रसरतामुपेत्य / द्वारे समागत्य च तिष्ठिति स्म, प्रतीक्षमाणो गमनं स तत्य // 31 // अर्थ-जब हेमचन्द्र अपनी दुकान पर जाने लगते तो बालक लोकचन्द्र पहिले से ही दरवाजे पर उनके निर्गमन की प्रतीक्षा करता हुवा बैठ जाता. // 31 // જયારે હેમચંદ્ર પોતાની દુકાને જતા ત્યારે બાલક લેકચંદ્ર પહેલેથી જ દરવાજા પર આવીને તેમના જેવાની રાહ જોઈને બેસી જતા. 31 सुतं यियाखं प्रप्तमीक्ष्य हैमः संवोधर्यस्तं मधुरैचोभिः / ब्रूतेस्म ते पुत्र ! न तत्र गन्तुं योग्यास्त्ववस्था त्वमिहेव तिष्ठ // 32 // अर्थ-वे हैमचन्द्र जब लोकचन्द्र को अपने साथ जानेकी अभिलाषा वाला देखते-तब उसे मीठे 2 वचनों से वे समझाते और कहते हे पुत्र ! अभी वहां जाने के योग्य तेरी अवस्था नहीं है-अतः तुम घर पर ही रहो // 32 // એ હેમચંદ્ર જયારે લેકચંદ્રને પિતાની સાથે જવાની ઇચ્છાવાળો જતા ત્યારે તેને મીઠા મીઠા વચનોથી સમજાવતા અને કહેતા હે પુત્ર ! હજી ત્યાં જવાને ગ્ય તારી ઉંમર નથી તેથી હમણું તું ઘેર જ રહે. ૩રા निवृत्य नेष्यामि फलान्यहं त्वाम् दास्यामि मिष्टान्नमहं च तुभ्यम् / अत्रैव शान्त्या जननी सकाशे त्वं क्रीडने क्रीडनकं नयामि // 33 // ___ अर्थ-मैं जब लौटकर आऊँगा तब तुम्हें फल लाऊँगा, मिठाई लाऊँगा यहीं तुम अपनी मां के पास शांति से खेलो, मै तुम्हें खिलोना लाकर दूंगा // 33 // હું જયારે પાછો આવીશ ત્યારે તારે માટે ફળે અને મીઠાઈ લાવીશ જેથી અહીં જ તું તારી મા પાસે રમ હું તમને રમકડા લાવી આપીશ. હવા त एव योग्याश्चतुरास्त एव मत्पुत्र ! पुत्रा कुशलास्त एव / .. त एव गण्या पितृमातृभक्ताः ये सेवया ताननु रंजयन्ति // 34 //