________________ दशमः सर्गः દામોદર કૃષ્ણ આ નામથી પ્રસિદ્ધ છે. પ્રજાપતિ ચાર મુખવાળા છે. અને પ્રધુમ્નકૃષ્ણને પુત્ર પ્રદ્યુમ્ન અર્થાત મનનું મંથન કરવાવાળે છે. પરંતુ આ કુમાર એ નથી. તેથી અમે એ કહી શકતા નથી કે આ કોની સરખે છે કે હું मित्रेऽपि शत्रावपि तुल्यवृत्तिश्वकास सोऽयं विधुवत्प्रशान्तः / बाल्येऽपि तस्मिन् खलु वर्तमाने समो न तस्याथ बभूव कश्चित् // 10 // अर्थ-इस कुमार की वृत्ति शत्रु और मित्र में समान थी. अतः यह प्रशान्त बालक चन्द्रमा के जैसा चमकता. बाल्य अवस्था में भी इसके वर्तमान रहने पर इसके जैसा और कोई दूसरा बालक नहीं था // 10 // આ કુમારની વૃત્તિ શત્રુ અને મિત્રમાં સરખી હતી. તેથી આ પ્રશાત બાળક ચદ્રમાં જે ચમકતે તેની બાલ્યઅવરથામાં તેના જે બીજે કઈ બાળક ન હતું. निरामयं श्रीसदनं तदीयं वपुर्विलोक्याथ दिगंगतास्ताः। स्वाङ्के समुत्थापयितुं च काझुमूर्तरभावान्न तथा विचक्रुः // 11 // ... - अर्थ-रोग रहित-स्वस्थ एवं लक्ष्मी या शोभा का भवन उसके शरीर को देखकर दिशारूपी अङ्गनाओंने उस कुमार को अच्छी तरह से उठाकर अपनी गोदी में बिठाना चाहा. पर शरीर के अभाव में वे वैसा नहीं कर सकी. // 11 // - નિરોગી અર્થાત સ્વી તથા લક્ષ્મી એટલે કે શોભાના સ્થાનરૂપ તેના શરીરને જોઇને શિારૂપી સ્ત્રીઓએ તે કુમારને સારી રીતે ઉઠાવીને પિતાના ખોળામાં બેસાડવા વિચાર્યું, પરંતુ શરીરના અભાવથી તેઓ તેમ કરી શકી નહીં. 11 यथा यथाऽवर्धतलोचनश्रीस्तथातथा ह्यस्य गतं शिशुत्वम् / ... बभूव चापीकर चारुमूर्तिः, राजीवरम्यः प्रभयान्वितोऽभूत् // 12 // . . अर्थ-आंखों का प्यारा यह कुमार जैसा जैसा बढा वैसा वैसा इसका शिशुस्व भी घट और सुवर्ण के जैसी इसकी जूर्ति हो गई. यह कमल के समान सुहावना लगने लगा तथा प्रभा से युक्त भी हो गया. // 12 // - આંખોને યારે આ કુમાર જેમ જેમ વધતો ગયો તેમ તેમ તેનું બાળક પણું ઘટીને વર્ણ સરખી તેની મૂર્તિ બની ગઈ ને કમળ જે સોહામણું લાગવા મંડયો, તથા કતાથી વિકસિત પણ થઈ ગયે. ૧રા