________________ लोकाशाहचरिते अथ दशमः सर्गः प्रारभ्यतेअथ स्वपित्रोनयनाभिरामः, श्रिया समालिङ्गिन सुन्दराङ्गः / वृद्धिं प्रपेदे स शशीव नित्यं शनैः शनैश्यम्बकवत्स्वरूपः // 1 // ___ अर्थ-अपने माता पिताकी आंखोंका सितारा ऐसा वह कुमार कि कामके समान स्वरूप वाला था धीरे 2 प्रतिदिन चन्द्रमा की तरह वृद्धिंगत होने लगा. // 1 // પોતાના માતપિતાની આંખેના સિતારા જેવો એ કુમાર કામદેવ જે સ્વરૂપવાન હતો. તે ધીરે ધીરે દરરોજ વધવા લાગ્યો. 1 बभौ निशान्ते रमयन् जनानां मनांसि चक्षुषि कुमार एषः। बभूव स क्रीडनकं च तेषां मनो विनोदे शिशुरस्ति हेतुः // 2 // अर्थ-इस कुमारने घर पर मनुष्यों के चित्त को और नेत्रों को सुख पहुंचाया. अतः वह उनके लिए सुहावना लगा और वह उनका एक खिलौना बन गया. ठीक बात है. मनके बहलाने में शिशु प्रवल निमित्त होता है // 2 // આ કુમારે ઘેર મનુષ્યના ચિત્ત અને નેત્રને આનંદ આપે તેથી તે તેઓને સેમણે લાગ્યો, અને તે તેઓનું એક રમકડું બની ગયો ઠિક જ છે કે મનને બહેલાવવામાં બાળક એક બળવત્તર નિમિત્તરૂપ હોય છે. અરા दिनानुसारेण शनैः स वृद्धिं प्रपेदे खलु लाल्यमानः। ' अङ्कान्तरं रागवशेन वृद्धैरकात्समा कृष्य च नीयमानः // 3 // अर्थ-जैसे 2 दिन व्यतीत होते गये वैसे 2 लाड प्यार से पालित हुआ वह कुमार बढने लगा और वृद्धजन उसे प्रेम के वशवर्ती होकर एक गोदी से दुसरी गोदी में खींच 2 कर लेने लगे. // 3 // જેમ જેમ દિવસે વીતવા લાગ્યા તેમતેમ લાડકોડથી ઉછરતો એ બાળક પ્રતિદિવસ વધવા લાગ્યો. અને વૃદ્ધજનો પ્રેમને વશ થઈને તેને એક ખોળામાંથી બીજા મેળામાં ખેંચી ખેંચીને લઈ જવા લાગ્યા. tia यदा यदोत्तानशयोऽथ वृद्धा जनैश्च दोलाधिगतो विशिष्टः / गीतैरमान्दोलित एप बालः, जोषं समास्थाय च तच्छृगोति // 4 //