________________ नवमः सर्गः છે. તેથી એવા ધર્મને હું નમસ્કાર કરું છું. ધર્મ શિવાય બીજો કોઈ સરળ માર્ગ નથી. તેથી હું તેમેં જે મારું મન પરાવું છું. 6 દા धर्मस्वरूपा ननु सन्तु मे ते श्रीघासिलाला मुनिराज सेव्याः। दयार्णवा दीनहितैषिणोऽस्या भुवश्च चूडामणयोऽर्थलब्ध्यै // 67 // अर्थ-मुनिराज जिनकी सेवा में रत रहते हैं और जो साक्षात् धर्म-स्वरूप हैं दया के सागर हैं, दीनों के हितेषी हैं ऐसे वे श्री घासीलाल महाराज जो इस पृथ्वी के चूडामणि हैं मेरे प्रयोजन की प्राप्ति के हो // 67 // મુનિરાજ જેમની સેવામાં તત્પર રહે છે. અને જેઓ સાક્ષાત ધર્મ સ્વરૂપ છે. દયાના સમુદ્ર છે. દીનદુખિયાના હિતકારક છે એવા એ શ્રી ઘાસીલાલ મહારાજ કે જેઓ આ પૃથ્વીમાં ચૂડા મણિ જેવા છે. તેઓ મારા ઈષ્ટ પ્રયજન પ્રાપ્ત કરવામાં ઉપકારક થાવ. ૬ળા जैनाचार्य-जैनधर्मदिवाकर श्रीघासीलाल व्रति विरचिते हिन्दीगुर्जरभाषानुवादसहिते . लोकाशाहचरिते नवमः सर्गः समाप्तः // 9 //