________________ अष्टमः सर्गः 231 આમ કહીને તે પછી એ મુનિરાજે ફરીથી તેના બીજા ભવ સંબંધી વૃત્તાંત કહ્યુંજેથી એ નિશ્ચિત થઈ જાય છે કે પ્રાણીનું ઉત્થાન અને પતન દડાની માફક પ્રત્યેક ભવમાં थया रे छ. // 4 // आसीदयं पूर्वभवे तटिन्यास्तटेऽसिप्राभिधाया अवधौ स्थितायाम् / पल्यां स्वपत्न्या सह घंटया शिंशपाभिधायां वसता ववात्सीत् // 47 // - अर्थ-यह पूर्वभव में सिप्रा नामकी नदी के तट पर स्थित शिंशपा नाम की वस्ती में एक झोपडी में अपनी घंटा नाम की पत्नी के साथ रहता था.। 47 // આ પૂર્વભવમાં ક્ષિપ્રા નામની નદીને કિનારે આવેલ શિશપા નામના ગામમાં એક પડામાં પોતાની ઘટા નામની પત્નીની સાથે રહેતું હતું. ૪છા धियाज्वरोऽसौ मृगसेन नामर सुधीवरो धीवर जाति जात्रः। ख्यातो बभवाद्भूतजीवहिंसायां वेत्यहिंसां व्यसनप्रदात्रीम् // 48 // अर्थ-इसका नाम मृगसेन था. यह धीवर जाति में उत्पन्न हुआ था. बुद्धि इसकी अच्छी नहीं थी. जीवों की हिंसा करने में यह प्रख्यात था इसकी ऐसी मान्यता थी फि अहिंसा दुःख की देने वाली है. // 48 // આનુ નામ મૃગસેન હતું તે ભિલ જાતમાં ઉત્પન્ન થયે હતું તેની બુદ્ધિ સારી ન હતી. જેની હિંસા કરવામાં તે પ્રસિદ્ધ હતું. તે એવું માનતા કે અહિંસા દુઃખ દેવાવાળી છે. 5485 अथाऽन्यदा जालमसौ गृहीत्वा मत्स्यान परिग्रहीतुमना अयासीत् / सितां समीरेण च शुष्कसिप्रोऽपश्यत् पदव्यां नरवृन्दमेकम् // 49 // अर्थ-एक दिन की बात है कि मृगसेन जाल लेकर मछलियों को पकडने के लिये सिप्रा नदी पर गया. रास्ते पर चलने के कारण इसे पसीना आ गया. वह वायु ने शुष्क करदिया चलते 2 इसने मार्ग में मनुष्यों की भीड देखी.॥४९॥ કોઈ એક દિવસે મૃગસેન જાળ લઈને માછલિને પકડવા માટે ક્ષિપ્રા નદી પર ગયે. રરતામાં ચાલવાથી તેને શરીરે પરસેવે આવી ગયો અને તે પવનથી સુકાઈ ગયે. ચાલતા ચાલતા તેને માર્ગમાં મનુષ્યની ભીડ જોવામાં આવી. 49 दृष्ट्वाऽवहद्विस्मयमेषयातः कुतूहलाकृष्टमना अपश्यत् / दया स्वरूपं प्रतिपादयन्तं मुनि तनौ निस्पृह वृत्तिमन्तम् // 50 //