________________ अष्टमः सर्गः 229 युग्मम् अर्थकदा तत्र समागतौ द्वौ महामुनी मार्ग प्रकाशनार्थम् / / तपस्यया क्षीणकलेवरौ तावुच्छिष्टभक्तं च सुभक्षयन्तम् // 40 // अपश्यतां नन्दनमेकमेवं दृष्ट्वाऽपरः पृच्छति भो मुनीन्द्रो / सुलक्षणैः शोभित एष बालः, कस्माच्च दैन्यं गतवाँश्च दायात् // 41 // अर्थ-एक दिन की बात है कि सम्यग्दर्शनादिरूप सन्मार्गके प्रकाशन निमित्त दो महामुनि कि जिनका शरीर तपस्या से कृश था सेठ गुणपाल के घर पर आये वहां आते ही उन्होंने झूठे भोजन को रुचिपूर्वक खाते हुए॥४०॥ एक बालक को देखा. देखकर एक मुनि ने दूसरे मुनिराज से पूछा-हे मुनि ! सुलक्षणों से शोभित यह बालक किस पाप से इस प्रकार की दीन दशा वाला हुआ है. // 41 // એક દિવસે સમ્યફ દર્શનરૂપ સન્માર્ગના પ્રકાશન નિમિત્તે બે મહામુનિ કે જેમનું શરીર તપસ્યાથી દુર્બલ હતું. તેઓ ગુણપાલ શેઠને ઘેર આવ્યા. ત્યાં આવતાં જ તેમણે એંઠા ભેજનને રૂચિપૂર્વક ખાતા એવા એક બાલકને જે. તેને જોઇને એક મુનિએ બીજા મુનીને પૂછ્યું–હે મુને ! સુલક્ષણથી શોભાયમાન આ બાલક કયા પાપના પ્રભાવથી આ રીતની દીન દશાવાળું છે ? A80-41 दशाऽस्य कीदृग्भविता ? प्रकाश्या त्वयेति साधो ! विरतेऽथ तस्मिन् / उवाच तावच्छृणु सर्वमेतद्वृतं मयोक्तं यदभृच्च मावि // 42 // अर्थ-तथा आगे इसकी क्या दशा होने वाली है. हे साधो ! आप इस पर प्रकाश डाले ऐसा पूछकर जब वे प्रथम मुनि चुप हो गये. तब दूसरे मुनिराज बोले. सुनो-मैं इसकी हुई और होने वाली दशा तुम्हें सुनाता हूं. // 42 // તથા આગળ તેની કેવી દશા થવાની છે? હે સાધે ! આપ આ વિષે મને જણાવો. આમ પૂછીને જ્યારે તે પૂછનાર મુનિ શાંત થયા. ત્યારે બીજા મુનિરાજે કહ્યું–સાંભળો હું આ બાળકની થયેલી અને થનારી દશા વિશે કહું છું. સારા अत्रावसत्कोऽपि च सार्थवाहः श्रीदत्तनामाऽशुभकर्मपात्रः। निः वः स्वबन्धुप्रभृतीद्धवगैस्तिरस्कृतस्तोष विनोदरिक्तः // 43 //