________________ 328 लोकाशाहचरिते गुणेष्वनेकेषु च सत्सु तस्मिन् संकल्पदाढय गुण एव मुख्यः / आसीदतोस्मै ह्यरुचद् यथैव सोऽयं तथैवाथ चकार तत्तत् // 67 // ___ अर्थ-उस सेठ में अनेक सद्गुण थे, परन्तु उन गुणों में प्रधान इसमें एक संकल्प की दृढतारूप गुण ही था. इसलिये यह जिस कार्य को जैसा करना चाहता उसे वैसा ही करके छोडता था. // 37 // એ શેઠમાં અનેક સગુણો હતા. પરંતુ એ ગુણમાં મુખ્ય ગુણ સંકલ્પનું નિશ્ચયપણું એ એક જ ગુણ હતો તેથી તે જે કાર્ય જેમ કરવા ઈચ્છતા તેને તેમજ કરીને રહેતા હતા. 37 कृष्णस्य लक्ष्मीखि भामिनी ममन्वेव भार्याथ बभूव तस्य / रतिः स्मरस्यापि च शंकरस्यापर्णेव सौभाग्यवती गुणश्रीः 30 // अर्थ-कृष्ण की पत्नी लक्ष्मी के समान, मेरी पत्नी मनवा के समान, काम की पत्नी रति के समान और शंकर की पत्नी पार्वती के समान उस सेठ के सौभाग्यशालिनी धर्मपत्नी गुणश्री थी. // 38 // કૃષ્ણની પત્ની લક્ષ્મીજીની જેમ મારી પત્ની મનવા તુલ્ય, કામની સ્ત્રી રતીની જેમ અને શંકરની પત્ની પાર્વતીની જેમ એ શેઠને સૌભાગ્યશાળી ધર્મ પત્ની ગુણશ્રી હતી. 38 यथाब्धितः कीर्तिरभूत्तथाऽस्माज्जाता सुतैकाच विषाभिधाना। निशोऽवनौ नाम तदीयमेतन्न सार्थकं तद्रजनीव जातम् // 39 // .. अर्थ-जिसप्रकार समुद्र से कीति उत्पन्न हुई उसी तरह इस सेठ से एक सुता उत्पन्न हुई. इसका नाम विषा था. परन्तु उसका वह नाम रात्रि के नाम रजनी के जैसा सार्थक नहीं था. जो चमकती हो या पीली हो उसे रजनी कहते हैं परन्तु रात्रि तो अन्धकारपूर्ण होती है फिर भी दुनिया में लोग उसे "रजनी' इस नाम से कहते ही हैं. इसी प्रकार भी अपने नाम से उल्टे ही गुणवाली थी. // 39 // જેમ સમુદ્રમાંથી કીર્તિ ઉત્પન્ન થઈ એજ પ્રમાણે એ શેઠને એક પુત્રી પ્રાપ્ત થઈ, તેનું નામ વિષા રાખવામાં આવ્યું. પરંતુ તેનું એ નામ રાત્રીનું નામ રજની છે તેવું સાર્થક ન હતું. જે ચમકદાર હોય અગર પીળી હોય તેને રજની કહેવામાં આવે છે. પરંતુ રાત્રી તે - અંધકારમય હોય છે. તે પણ દુનિયાના લોકો તેને “રજની' એ નામથી કહે જ છે. એજ પ્રમાણે વિષા પણ પિતાના નામથી ઉલ્ટા ગુણવાળી હતી. 39