________________ 226 लोकाशाहचरिते कान्ति वाले हैं उनकी भित्तियां चूना की कलई से पुती हुई हैं कोट के बने इसपुरी की रक्षा स्वयं शेषनाग कि जिसने अपने शरीर को कुण्डलाकार कर लिया है रात दिन करता रहता है. // 30-31 // આ માળવા પ્રદેશમાં ઉજજયિની નામની એક મટિ અને સુપ્રસિદ્ધ નગરી છે, તેના મોટા મોટા ચાર દરવાજાઓ છે. જેથી શત્રુઓ તેમાં પ્રવેશ કરી શકતા નથી. તેમાં જે રાજમહેલ છે તે એટલા ઉંચા છે કે–તેમણે આકાશને સ્પર્શ કરી લીધું છે. તેથી એવું જણાય છે કે જાણે એ નગરી ઈદ્રપુરીને પરાજ્ય કરવા કટિબદ્ધ થયેલ છે. એ રાજમહેલ ચન્દ્રમાના જેવી કાંતીવાળા છે. તેની ભીંતો યુનાથી ઘળેલ છે. કેટના બહાનાથી આ નગરીનું રક્ષણ સ્વયં શેષનાગ કે જેણે પિતાના શરીરને કુંડલાકાર બનાવી દીધું છે તે रात विस 20 // 27 छ. // 30-31 // जना मनोज्ञाः सुमनोऽभिरामाः सुलक्षणाः पुण्य विभूतिमन्तः। पुण्यप्रभावार्जितभूरिवित्ता प्रापतस्तर्जित शत्रुचित्ताः // 32 // अर्थ-यहां के मनुष्य पुष्प के जैसे सुन्दर हैं दूसरों के अन्तःकरण को अपनी ओर खींचने वाले हैं, सामुद्रिक शास्त्रोक्त अच्छे 2 लक्षणों से युक्त हैं पुण्यरूपी विभूति से संपन्न हैं: पवित्र प्रभाव से संचितधन वाले हैं और प्रताप से अपने शत्रुओं के चित्त को कंपित कर देने वाले हैं // 32 // અહીંના મનુષ્ય પુષ્પના જેવા સુંદર છે. બીજાના અંતઃકરણને પિતાના તરફ ખેંચનારા છે. સામુદ્રિક શાસ્ત્રોક્ત સારા સારા લક્ષણોથી યુક્ત છે. પુણ્યરૂપી વિભૂતિવાળા છે. પવિત્ર પ્રભાવથી મેળવેલ ધનસંપત્તિવાળા છે. અને પ્રતાપથી પોતાના શરઓના હૃદયને કંપાવનારા છે. ૩રા अत्रत्य योषा ललना युवत्यः पतिप्रिया प्रीणित पोष्यवर्गाः / पुरन्ध्रयः सन्ति पतिव्रतास्ता विपत्प्रतीकारपरा विनीताः // 33 // अर्थ-यहां की स्त्रियां अपने पति देवों को हर तरह से लाड प्यार से प्रसन्न करनेवाली है. यौवन के राग रंग से मंजी हुई हैं. अतः अपने 2 प्राणनाथों के लिये बडी प्यारी हैं नौकर चाकरों को समय 2 पर सन्तुष्ट करने वाली हैं. पुत्रवती पतिव्रता हैं, यदि कदाचित् किसी प्रकार की आपत्ति आ जावे तो उसके प्रतीकार करने में कटिबद्ध रहने वाली हैं और अपने सौभाग्यपर इठलाने वाली नहीं है-विनीत हैं. // 33 // - અહીંની શ્રિયે પિતાના પતિદેવોને દરેક પ્રકારથી પ્રસન્ન કરવાવાળી છે. યૌવનના રાગરંગથી રંગાયેલ છે. તેથી પિત પિતાના સ્વામીઓને પ્રિય છે. નેકર ચાકરોને સમયે