________________ લંૉમ: ક ___213 हो गया और उत्तर क्षण में जो उत्पन्न हुआ हैं कि जिसने अच्छे बुरे कर्म . नहीं किये हैं उसे उन कर्मों का फल भोगने को मिल रहा है. इस तरह वहां स्मृतिज्ञान भी नहीं बन सकता क्यों कि जिसने अनुभव किया है-वह तो नष्ट हो चुका है. अब स्मरण किसको होगा ? // 69 / / ક્ષણવાદીને સિદ્ધાંત નિશ્ચિતપણાથી એથી પણ સિદ્ધ થઈ શકતો નથી. કે તેને માનવાથી દત્તહાદિરૂપ વ્યવહારનો નાશ થાય છે. ક્ષણક્ષણની માન્યતા પ્રમાણે જે ચીજ કોઈને માટે આપી છે, એને તો એજ સમયે નાશ થાય છે. અને જે પ્રાપ્ત થાય છે તે જુદી છે. તેથી આપેલી વસ્તુને લેવારૂપ જે લૌકિક વ્યવહાર છે તે આ ક્ષણિકના સિદ્ધાંત પ્રમાણે કૃતપ્રણાશ અકૃત કર્મભેગ આ દૂષણ પણ આ સિદ્ધાંત પ્રમાણે આવી જશે. જેમકે—કોઈએ સારા કે ખોટા કર્મ કર્યા હોય તે તો સર્વથા નાશ પામ્યા અને ઉત્તર ક્ષણમાં જે ઉત્પન્ન થયેલ છે કે જેણે સારા ખોટા કર્મ કર્યા નથી. તેને એ કર્મોને ફળ ભોગવવા પડે છે, આ રીતે ત્યાં અતિજ્ઞાન પણ બની શકતું નથી. કેમકે-જેણે અનુભવ કર્યો છે તે તે નાશ પામેલ છે હવે તેનું સ્મરણ કોને થશે? 69 अतोऽस्ति जीवः परिणामि नित्यः ध्रुव स्वरूपोऽव्ययधर्मरत्वात् / पर्यायदृष्टया स भवेदव्ययात्मा, उत्पादधर्मा च न सर्वथाऽजः / 70 // अर्थ-अतः जीव परिणामि नित्य है. सर्वथा कूटस्थ नित्य नहीं है. वह अपने मौलिक स्वरूप से किसी भी अवस्था में रहित नहीं होता है. इसलिये अव्ययधर्मवाला होने से यह ध्रुव स्वरूप है. कभी यह नरकपर्याय धारण करता है कभी तिर्यंच पर्याय धारण करता है. कभी मनुष्य पर्याय धारण करता है और कभी देवपर्याय धारण करता है इस तरह नवीन 2 पर्यायों को धारण करने की अपेक्षा से यह उत्पाद और व्यय धर्मवाला है अतः यह सर्वथा नित्य नहीं है. // 70 // તેથી જીવે પરિણામી નિત્ય છે રસર્વથા કુટસ્થ નિત્ય નથી. તે પોતાના મૌલિકપણાથી કઈ પણ અવસ્થામાં રહિત થતો નથી. તેથી અવ્યય ધર્મ પાળે હોવાથી તે ધૃવરૂપ છે. કોઈ વાર તે નરક પર્યાય ધારણ કરે છે, કયારેક તિર્યંચ પર્યાય ધારણ કરે છે, કયારેક મનુષ્ય પર્યાપ ધારણ કરે છે, અને કયારેક દેવ પર્યાય ધારણ કરે છે. આ પ્રમાણે નવા નવા પર્યાયને ધારણ કરવાના કારણે તે ઉત્પાદ અને વ્યય ધર્મવાળે છે. તેથી તે સર્વથા નિત્ય નથી. ૭૦ના