________________ सर्गः पहेलो પૂર્વાચાર્યોની એવી માન્યતા છે કે–સાંભળવામાં આવેલ સાધુપુરૂષનું ચરિત્ર પાપનું વિનાશક હોય છે. ભક્તિથી તેનો પાઠ કરનારને તે પુણ્ય કારક થાય છે. અને જે તેને પિતાના મનમાં ધારણ કરે છે તેને એ સર્વ પ્રકારથી કલ્યાણનું પાત્ર બનાવી દે છે. 11 श्राव्यं भवेकाव्य मदूषणं यन्न निर्गुणं क्वाप्यवधार्य मन्ये / गुणान् जिघृक्षोः खलु सज्जनात्तदोषांश्च गृह्णन् खल एव साधुः॥१२॥ अर्थ-जो काव्य निर्दोष होता है वही श्राव्य सुनने के योग्य होता है पर जो निर्गुण काव्य होता है, वह कहीं पर भी सुनने के योग्य नहीं होता इस प्राचीन उक्तिको चित्त में धारण करके मैं ऐसा मानता हूं कि केवल काव्य के गुणों को ही ग्रहण करने वाले सज्जन की अपेक्षा काव्यगत दोषों को ग्रहण करने वाला खल-दुर्जन ही अच्छा है // 12 // જે કાવ્ય દોષ રહિત હોય તે જ સાંભળવા ગ્ય હોય છે. પરંતુ જે નિર્ગુણ કાવ્ય હે છે તે કઈ રીતે સાંભળવા લાયક હેતું નથી. આ પ્રાચીન ઉક્તિને ચિત્તમાં ધારણ કરીને હું એવું માનું છું કે- કેવળ કાવ્યના ગુણને જ ગ્રહણ કરનારા સજજન કરતાં કાવ્યમાં રહેલા દેશોને જોનારા ખર-દુર્જન જ સારા છે. ૧રા अहो खलस्यापि महाप्रभावो भियैव यस्यास्ति कविः सुवृत्तः। चकास्ति गोभि सवितेव यस्य मनोनुकूला कविता सुकान्ता // 13 // अर्थ-देखो-दुर्जन का भी बडा प्रभाव होता है क्यों कि इसी के भय से कवि अपनी कविता में सुवृत्त-सुन्दर निर्दोष छंदों की रचना करता है तथा जिस प्रकार संविता सूर्य अपनी किरणों से चमकता है उसी प्रकार उस कवि की कविता रूपी कामिनी भी अपनी वाणी से सबके मनको अनुकूल होती भाती रहती है // 13 // આશ્ચર્ય છે કે દુર્જનનો પણ મેટો પ્રભાવ હોય છે. કેમકે તેમના જ ભયથી કવિ પિતાની કવિતામાં સુંદર નિર્દોષ છંદોની રચના કરે છે. તથા જે પ્રમાણે સૂર્યનારાયણ પિતાના કિરણોથી પ્રકાશે છે, એ જ પ્રમાણે તે કવિની કવિતા રૂપી કામિની પણ પિતાની વાણીથી સૌના મનને અનુકૂળ થઈને પ્રસન્નતા ઉપજાવે છે. 13 सतः प्रकाशे खल एव हेतु स्तस्मिन् ध्रुवे तस्य गुणप्रकर्षः / काचं विना नैत्र कदापि कुत्र मणे. प्रतिष्ठा भवतीति सम्यक् // 14 // अर्थ-सज्जन पुरुषों की विख्याति में यदि कोई कारण है तो यह दुर्जन ही है-क्योंकि उसके सद्भाव में ही उनके गुणों का प्रकर्ष होता है सो यह बात