________________ 179 . HD षष्ठः सर्गः. તેથી આ કથન પ્રમાણે તેમને સમય ઘતાદિ સાતે વ્યસનોના સેવન કરવામાં જ પસાર થાય છે. તેથી તેઓ કુમતિમાં જાય છે અને ત્યાંની વેદનાને અને દુઃખને સહન अरेछ.॥६२-६॥ येषां खलु जीवानां वित्ते नैवास्ति किञ्चिदपि करुणा। तन्नाम स्मृतिमात्रा दप्यत्र भयं भवति जन्तोः // 64 // ___ अर्थ-जिन जीवों के चित्त में जरासी भो दया नहीं होती है. उनके नाम की स्मृति से भी प्राणी को भय लगता है // 64 // જે જીના ચિત્તમાં જરા પણ દયા હેતી નથી. તેનું નામ યાદ કરવામાં પણ પ્રાણીને ડર લાગે છે. 64 दया विहीनानां खलु पापद्धर्यामपि संभवति प्रीतिः। तस्माज्जीवः सत्यं जीववधालिप्यते पापैः // 65 // अर्थ-दया से जिनका हृदय खाली है ऐसे प्राणियों की शिकार करने में प्रीति होती है / इसलिये यह बात सत्य है कि जीववध से जीव पापों से लिप्त होता है // 65 // દયાથી જેનું હૃદય ખાલી છે એવા પ્રાણીને જ શિકાર કરવામાં પ્રીતિ થાય છે. તેથી એ પતિ સાચી છે કે–જીવ વિધથી જીવ પાપોથી લેવાય છે. દિપા _ पापेभ्योऽशुभकर्माण्यगर्जयन जीव एष नाशयति / पुण्यप्रकृतीस्तस्मा दुर्गतिपात्रं भवेन्नूनम् // 66 // अर्थ-यह जीव पंच पापों को करता हुआ अपनी पुण्य प्रकृतियों को नष्ट कर देता है, इसी कारण यह दुर्गति का पात्र बनता है // 66 // આ જીવ પાંચ પાપને કરીને પોતાની પુણ્ય પ્રકૃતિને નાશ કરે છે. તેથી જ તે तिनु पात्र मने छ. // 66 // शंका - एष दयाया भावः किमस्ति माटुं क्षमो नु जीवस्य / अशुभं कर्म कथय नोचेत् किंवा प्रयोजनं तस्य // 6 // . अर्थ-क्या यह दया का भाव दयाह जीव के अशुभ कर्म को मेंट सकने में समर्थ हो सकता है ? यदि नहीं तो फिर इसके करने का तात्पर्य ही क्या है ? // 67 //