________________ 148 लोकाशाहचरिते दुरधाम्भसोर्योग इवास्ति जीव शरीरयोः कोऽपि विशिष्टयोगः। तथापि तो लक्षणभेदवत्वात् पृथक् पृथक् स्तः स्वत एव सिद्धौ // 82 // .. अर्थ-दूध और पानी का जैसा योग है वैसा ही योग जीव और शरीर का है. फिर भी अपने अपने लक्षण से ये दोनों पृथक पृथक् है यह बात स्वतः ही सिद्ध हो जाती है. // 82 // દૂધ અને પાણીને જે વેગ છે, એવો જ યોગ છે અને શરીરને છે, તો પણ પિતાના લક્ષણથી એ બન્ને જુદા જુદા છે તે વાત સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. દરા शिलोमुखेऽस्तीह यथा पृथक्त्वं निषंगतो वाथ यथा कृपाणे / निचोलतों देहय्हा विभाग स्तथैव जीवस्य जडो न वेत्ति // 83 // अर्थ-जैसा शिलीमुख-बाण और भाथे का आधाराधेय सम्बन्ध है और इसी से उन दोनों में भिन्नता है, अथवा कृपाण-तलवार और म्यान में आपस में भिन्नता है वैसा ही देहरूप गृह से जीव का विभाग है. इस विभाग को जड-बहिरात्मा-जीव नहीं जानता हैं // 83 // જેવી રીતે બાણ અને ભાથાને આધારાધેય સંબંધ છે અને તેથી જ એ બન્નેમાં જુદાપણું છે. અથવા તલવાર અને મ્યાનમાં પરસ્પર જેવી જુદાઈ છે, એવી જ જુદાઈ દેહરૂપ ઘર અને જીવમાં છે. આ વિભાગને જડ જીવ જાણતા નથી. 83 देहात्मकोऽहं ननु भाव एषोऽज्ञानसंमूलक एव हेयः / अचेतनात्संहननाच्च जीवः सचेतनत्वाद् ध्रुवमेव भिन्नः // 84 // अर्थ-मै देह स्वरूप हूं ऐसा यह भाव अज्ञान है. मूल-कारण जिसका ऐसा है. अतः हेय है. क्यों कि संहनन-शरीर-अचेतन है और जीव सचेतन है. इन दोनों में नियम से भिन्नता ही है // 84 // હું દેહરૂપ છું એ જે ભાવ છે તે અજ્ઞાન છે. મૂળ કારણ જેનું એવું છે તે ત્યાજ્ય છે. કેમકે સંહાન–શરીર અચેતન છે. અને જીવ સચેતન છે. આ બેઉમાં નિયમથી જુદાઈ રહેલી છે. 84 // अन्यत्वभावना समाप्त / अचि भावना वर्णनम्अस्पष्टपृष्टं प्रतिभाति रम्यं शरीर मेतच्च बहिर्युतं स्यात् / अन्तः स्वरूपेण तदाऽत्र कोऽपि तद् दृष्टु मिच्छु न भवेन्नरागी // 5 //