________________ 144 लोकाशाहचरिते સ્વરૂપ છે, અને તે ત્રિકાળવર્તિ છે. તો પછી એ માન્યતા એ છે કે પદાર્થ અન્ય સ્વરૂપે થઈ જશે પહેલાં અન્ય સ્વરૂપે થયા છે. વર્તમાનમાં થાય છે એ સર્વથા અસત્ય છે. તેથી પિતાના સુખ, દુઃખાદિકના ભકતા જીવ સ્વયંમ જ છે. બીજો કોઈ તેને સાથીદાર થયા નથી. તે નથી અને થશે નહીં. 68 परत्र लोके ननु गच्छतस्ते न कोऽपि हाऽभीष्टजनः प्रयातुम् / सार्धं त्वया शक्ष्यति चैक एव प्रयास्यसि त्वं भवरीतिरेषा // 69 / / अर्थ-हे जीव ! परलोक में प्रयाण करते समय तेरे साथ तेरा कोई भी अभीष्ट जन नहीं जावेगा. तूंही अकेला जावेगा यही संसार की रीति है // 6 // હે જીવ! પરલોકમાં પ્રયાણ કરતી વખતે તારી સાથે તારે હિતેચ્છુ કોઈ પણ તારી સાથે આવશે નહીં તું જ એક જઈશ આજ સંસારની રીત છે. લાલા कलेवरद्वारमुपस्थितेन परेतराजा हियमाणकायः। जीवस्तदानीं समतां विधृत्य विकल्पमित्थं कुरुतान्न कुत्र // 7 // अर्थ-कलेवर रूपी द्वार पर आये हुए यमराज के द्वारा जिसका शरीर से संबंध छुडा दिया जानेवाला है ऐसा यह जीव उस समय समता को धारण कर इस प्रकार का विकल्प किसी संयोगी आदि के सम्बन्ध में न करे // 7 // શરીરરૂપી દ્વાર પર આવેલા યમરાજ દ્વારા શરીર સાથેને જેને સંબંધ છોડાવી દેવાનો છે એવા આ જીવે એ સમયે સમતાને ધારણ કરીને આ રીતને વિક૯૫ કઈ સંગીના વિષ્યમાં ન કરવો. 70 दिवानिशं यत्परिपोषणाय भक्ष्यं ह्यभक्ष्यं गणितं न किञ्चित् / गात्रं तदेत यधुनन्तकाले सार्धे मया नैत्य कृतज्ञ मेतत् // 71 // अर्थ-देखो-मैंने रातदिन जिस शरीर के पोषण निमित्त भक्ष्य अभक्ष्य का कुछ भी ख्याल नहीं किया वही मेरा यह शरीर अब अन्तकाल में मेरे साथ नहीं जाता है. यह कितना कृतघ्नी है // 71 // મેં રાત દિવસ જે શરીરના પોષણ માટે ભક્ષ્ય અભક્ષ્યને કંઈ જ વિચાર કર્યો નથી. એજ આ મારૂં શરીર હવે અન્ન સમયે મારી સાથે આવતું નથી. એ કેટલું કૃતની છે. આ૭૧ ये केऽपि हा ! मां म्रियमाणमत्र श्रुत्वाऽऽगता आप्तजनाः परे वा / एकोऽपि वा कोऽपि न तेषु सार्धं गन्तुं मया चेच्छति धिकच तं माम् // 72 //