________________ पञ्चमः सर्गः ___ 130 करता है और उसे अपने वश में कर लेता है. अतः यह आत्मा के लिये शरण दाता कैसे हो सकता है. // 47-48 // ધીરે ધીરે આ શરીર સફેદ વાળના બહાનાથી જેણે આકાશને જેવી સફેદ ધજા લઈને આત્માનો સામનો કરવા લાગે છે, અને વારંવાર નીકળતા કફના બહાનાથી તેની વિરૂદ્ધ અવાજ ઉઠાવવાને પ્રારંભ કરી દે છે. જે પ્રમાણે અત્યારના સમયમાં માલીકને પિતાની વાત કબુલ કરાવવા મજૂર વર્ગ ધજા લઇને માલિકની વિરૂદ્ધ અવાજ ઉઠાવીને હડતાલ રૂપ શસ્ત્રને પ્રવેગ કરે છે. એ જ પ્રમાણે આ શરીર પણ આત્મા પ્રત્યે આ રીતને વ્યવહાર કરે છે. અને તેને પિતાના વશવતી બનાવી લે છે. તેથી તે આત્માના હિત માટે શરણ દાતા કેવી રીતે બની શકે ? tu47-48 एवं हि मण्यादिकभेषजान्ता आयुःक्षये क्षीणधनस्य पुंसः / मनोरथा वा न विधातुमीशाः प्रयोगयोगा न च किञ्चिदस्य // 49 // अर्थ-क्षीण जिसका धन हो चुका है ऐसे पुरुष के मनोरथ जैसे अकिश्चित्कर होते हैं वैसे ही आयु जिसकी क्षीण हो चुकी है ऐसे पुरुष के लिये किये गये मणि मंत्र तंत्र औपध आदि के प्रयोग कुछ भी कर सकने में समर्थ नहीं होते हैं॥४९॥ જેનું ધન ક્ષીણ થયેલ હોય એવા પુરૂષના મને જેમ અકિંચિત્કાર હોય છે, એજ પ્રમાણે જેનું આયુષ્ય ક્ષીણ થઈ ચૂકેલ છે, એવા પુરૂષ માટે કરવામાં આવેલ મણિ, મંત્ર, તંત્ર કે ઔષધ વિગેરે પ્રવેગે કંઈ પણ કરવામાં શક્તિમાન થતા નથી. 49 करालकालेन च संग्रहीतः जन्तुरयं धैर्यगुणात्प्रभृष्टः / विस्मृत्य शक्तिंच परावलम्बी भूत्वा विलापं विविधं करोति / 50 // अर्थ-जब यह प्राणी कराल काल से गृहीत हो जाता है तो वह अपने धैर्यगुण से च्युत हो जाता है. और अपनी शक्ति को भूलकर परावलम्बी बन जाता है. तथा अनेक प्रकार के विलापों को करने लगता है // 50 // - જ્યારે આ પ્રાણી કરાલ કાળથી ગ્રહણ કરાય છે, ત્યારે તે પિતાની ધીરજ ગુમાવી બેસે છે અને પોતાની શક્તિને ભૂલીને પરાવલંબી બની જાય છે. તથા અનેક પ્રકારના વિલાપ કરવા લાગે છે. પશે तापि दयनीयदशान्वितस्य न जायते कोऽपि शरण्यभूतः / न सेवको नापि पिता च माता पाणौ गृहीतानि न वाच पत्नी // 51 //