________________ पञ्चमः सर्गः 129 કચિત અનિત્ય હોય આ પ્રમાણે નિત્યનું અનેકાન્તિપણું અનિત્યની સાથે અને અનિત્યનું અર્નિકાન્તિકપણું નિત્યની સાથે સુબદ્ધ હોય તે જ તેમાં સત્યરૂપ અર્થ ક્રિયાકારિ પણ બને છે. ર૧ एकान्तपक्षेन समस्ति सत्त्वं कुत्राप्यभावा द्विविधक्रियायाः। खपुष्यतुल्यं तदभावतःस्याज्जीवादितत्त्वं कथमस्य सिद्धिः // 22 // अर्थ-किसी के भी एकान्त पक्षमें विविध अर्थक्रिया के अभाव हो जाने के कारण कहीं पर भी सत्त्व सिद्ध नहीं होता है. सत्त्व के अभाव में प्रत्येक जीवादि तत्त्व खपुष्प तुल्य हो जाता है. अतः उसकी सिद्धि फिर कैसे हो सकती है. अर्थात् नहीं हो सकती है // 22 // એકાન્ત પક્ષમાં વિવિધ અર્થ ક્રિયાને અભાવ થવાના કારણે કયાંય પણ સત્વ સિદ્ધ થતું નથી સત્યના અભાવમાં દરેક જીવાદિ તત્ત્વ આકાશ કુસુમની જેમ થઈ જાય છે, તે પછી તેની સિદ્ધિ કેવી રીતે થઈ શકે ? અર્થાત્ થઈ શકતી નથી. રરા जीवो ह्ययं मोहवशंगतः सन्न नित्यभावानपि नित्यरूपान् / मत्वैव तेषां खलु हानिgrौ सत्यां च नात्मनि मन्यते हा ! // 23 // ' अर्थ-मोह के वशीभूत हुआ यह जीव अनित्यभावों को भी नित्यरूप मानता है और मान कर उनकी हानि वृद्धि को अपनी निजकी हानि वृद्धि मानता है // 23 // મહને વશ થયેલ આ જીવ અનિત્ય ભાવેને પણ નિત્યપણાથી માને છે, અને એમ માનીને તેની હાનિ વૃદ્ધિને પિતાની જ હાની વૃદ્ધિ માને છે. કેરડા नैकान्तरूपेण च नित्यताऽस्ति भावेषु कुत्रापि कदापि केषु / स्वकल्पनाशिपिविनिर्मिता सा मता ह्यविज्ञै नव माननीया // 24 // अर्थ-किसी भी काल में किसी भी पदार्थ में एकान्तरूप से नित्यता नहीं है. जो एकान्तरूप से ऐसा मानते हैं वे विज्ञ नहीं हैं क्यों कि वह मान्यता उनकी अपनी कल्पनारूपी शिल्ली से ही विनिर्मित हुई मानी गई है. यक्ति सिद्ध नहीं // 24 // | કઈ પણ કાળે કોઈ પણ પદાર્થમાં એકાન્તરૂપથી નિત્યપણું હોતું નથી. જે એકાન્ત રૂપથી એવું માને છે, તે વિજ્ઞ હેતા નથી. કેમ કે એ તેની માન્યતા પિતાની કલ્પનારૂપી શિલ્પીથી જ રચાયેલ માનવામાં આવે છે તે યુતિસિદ્ધ નથી. રજા