________________ पञ्चमः सर्गः આત્મહિતની ઈચ્છાવાળા એ હેમચંદ્રશેઠે પોતાના દેશની શાંતિ માટે જેમણે આત્મ શાંતિ પ્રાપ્ત કરી લીધી છે, એવા ગુરૂદેવને ત્રણ આવર્ત પૂર્વક વારંવાર (ત્રણવાર) પંચાંગ સહિત ભૂમિ પર મસ્તક નમાવી નમાવીને (ભૂમિ પર એ ભાવનાથી કે મારા ભાલ પ્રદેશમાં કેઈના દ્વારા નીચ ગોત્ર કર્મ આવી ગયું હોય તો તેને નાશ કરવા માટે) નમસ્કાર કર્યા. જેવા गुरोविशुद्धयैव परस्य शुद्धिः संजायते जीवगणस्य सम्यक् / एवं विचायैव तदन्तरङ्गे गतः स तस्या परिमार्गणाय // 4 // गुरु की स्वयं की शुद्धि से ही अन्य भक्त जनों की अच्छी तरह से शुद्धि होती है-यदि गुरुजनों में शुद्धि नहीं है तो उनके भक्तजनों में भी शुद्धि नहीं आसकती है-ऐसा विचार करके ही हेमचन्द्र सेठ मानों उनकी शुद्धि को दृढने के निमित्त गुरुदेव के अन्तरङ्ग में प्रविष्ट हो गये // 4 // ગુરૂની સ્વયં શુદ્ધિથી જ અન્ય ભક્તજનોની શુદ્ધિ સારી રીતે થઈ જાય છે. જે ગુરૂજનમાં શુદ્ધિ ન હોય તે તેમના ભક્તજનોમાં પણ શુદ્ધિ આવી શકતી નથી. એ વિચાર કરીને જ જાણે હેમચંદ્ર શેઠ તેમની શુદ્ધિની શોધ કરવા તેમના અંતઃકરણમાં પ્રવેશ્યા. 4 गुर्वकान्तौ प्रतिविम्बितात्मच्छलेन सोऽज्ञायि सदस्य वर्गः / हेमेत्यभिख्यां सफली विधातुं स्त्रीयां प्रविष्टः किमसौ कृशानौ // 5 // अर्थ-जब हेमचन्द्र का प्रतिबिम्ब गुरुदेव के शरीर की कान्ति में झलकता हुआ दिखाई दिया तो सदस्य वर्गों ने यही समझा कि हेमचन्द्र सेठ अपना 'हेम' इस नाम को सफल करने के लिये-उसे निर्दोष प्रमाणित करने के लिये-क्या अग्नि में तो प्रविष्ट नही हो गये हैं // 5 // | હેમચંદ્રશેડને પડછાય ગુરૂદેવના શરીરની કાન્તિમાં જળકતો દેખાયો જેથી સભ્યવર્ગને એમ જ લાગ્યું કે હેમચંદ્રશેઠ પિતાના “હેમ' એ નામને સફળ કરવા માટે અર્થાત તેને નિર્દોષ ઠરાવવા માટે શું અગ્નિમાં તે પ્રવેશ્યા નથી ને? પા रत्नत्रयेणैव वशंगता सा मुक्त्यङ्गना तां यदि वः प्रपित्सा। तदा तदाप्त्यै हृदि धारणीयमेतत्त्रयं भव्यजनैः सुवन्यम् // 6 // .. अर्थ-भव्य जवों को समझाते हुए गुरुदेव कह रहे थे कि हे भव्य जीवो! वह मुक्ति रूपी अंगना रत्नत्रय के धारण करने वाले के वशमें आजाती है-सो