________________ (68) સિદ્ધ વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળો દેવ થાય, ત્યાંથી અવી મનુષ્ય થઈ ચારિત્ર લઈ સિદ્ધિપદને પામે છે. પશમ સમતિવાળે જીવ ઉત્કૃષ્ટ બે વાર વિજયાદિકમાં 33 સાગરેપમના આયુષવાળો અથવા ત્રણ વાર અચુત દેવલોકમાં બાવીશ સાગરપમના આયુષ્યવાળે દેવ થઈ મનુષ્યભવ કરી ચારિત્ર પામી મોક્ષે જાય છે.) ૧પ૩ 98 નરકમાં થતી દશ પ્રકારની વેદના. दसविह वेयण निरए, सीउण्हखुहपिवासकंडू य / भयसोगपारवस्सं, जरा य वाही य दसमो य॥१५४॥ નરકમાં નારકીઓને દશ પ્રકારની વેદના હોય છે, તે આ પ્રમાણે-શીત વેદના 1, ઉષ્ણ વેદના 2, સુધા (ભૂખ) વેદના 3, પિપાસા (તુષા) વેદના 4, કંડૂ (ખરજની) વેદના 5, ભય વેદના 6, શેક વેદના 7, પરવશતારૂપ વેદના 8, જરા વેદના 9 અને દશમી વ્યાધિ વેદના 10. (આ સર્વ વેદનાઓ અસહ્ય હેય છે.) 154 99 રત્નપ્રભા પૃથ્વીનું સ્થાન अह मंदरस्स हिट्ठा, पुढवी रयणप्पहा मुणेयव्वा / तिसु भागेसु विहि(ह)त्ता, सहस्स असी जोअणं મેરૂ પર્વતની નીચે એક રાજના વિસ્તારમાં રત્નપ્રભા પૃથ્વી રહેલી છે તે ત્રણ ભાગે વહેંચાયેલી છે (તેના ત્રણ ભાગ છે). અને તે એક લાખ ને એંશી હજાર જજન જાડી છે. 155. 100 ભવનપતિનું તથા નારકનું વાસસ્થાન. तत्थेव भवणवासी, देवा निवसति दोसु भागेसु। . तइए पुण नेरइया, हवंति बहुवेयणा निचं // 156 //