________________ ( 7 ) 95 આ જીવ સર્વ સ્થાને ઉપજેલ ને મરણ પામેલ છે. ण सा जाई ण सा जोणी, ण तं ठाणं ण तं कुलं / ण जाया न मुआ जत्थ, सव्वे जीवा अणंतसो॥१५१॥ એવી કઈ જાતિ નથી. એવી કઈ યાનિ નથી. એવું કઈ સ્થાન નથી અને એવું કેઈ કુળ નથી કે જ્યાં સર્વે અનંતી વાર ઉત્પન્ન થયા ન હોય કે મરણ પાયા ન હૈયા, 151 (ચંદ રાજકમાં દરેક પ્રદેશે આ જીવે અનંતા જન્મ મરણ કર્યા છે. ) : 96 એક મુહૂર્તમાં નિગદ કેટલા ભવ કરે ? पणसहि सहस्साइं, पंचसया चेव तह य छत्तीसा / खुल्लाग भवगहणा, एगमुहुत्तम्मि एवइया // 152 // નિગદનો એક જીવ એક મુહૂર્ત બે ઘડી)માં પાંસઠ હજાર, પાંચસે અને છત્રીશ એટલા મુલક (નાનામાં નાના) ભવ ગ્રહણ કરે છે. ૧૫રએક મુદત્તમાં ૧૬૭૭ર૧૬ આવતી હોય છે. મુલક ભવ 256 આવળીને હોય છે. તે અનુસારે આ ગણત્રી કરેલી છે. એક ધાવાસમાં ૧ણા ભવ કરે છે, 97 સમકિતની ઉત્કૃષ્ટ સ્થિતિ. अंतमुहुत्तोवसमो, छावलि सासाण वेयगो समओ। साहियतित्तीसायर, खओ दुगुणो खओवसमो // 153 // " ઉપશમ સમકિત અંતર્મદૂ સુધી રહે છે. સાસ્વાદન સમકિત ઉત્કૃષ્ટ છે આવલિકા સુધી રહે છે. વેદક સમકિત એક સમયનું જ છે. ક્ષાયિક સમકિત કાંઈક અધિક તેત્રીશ સાગરોપમ સુધી રહે છે, અને તેથી બમણું એટલે કાંઈક અધિક છાસઠ સાગરોપમ સુધી ક્ષપશમ સમકિત રહે છે. (અહીં બન્ને ઠેકાણે અધિકપણ નરભવ સંબંધી જાણવું, એટલે કે ક્ષાયિક સમકિતવાળો છવા સાથે