SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ (4) जूया य कीड सावा, एए तेंदिया जिया इति / चउरिदिय पांचंदिय, सुहमा वि अणंत नरदेहे // 141 // જૂ, કીડા, સાવા-એ ત્રક્રિય છેમનુષ્યના શરીરમાં હેય છે, (ઉપજે છે) તથા ચતુરિંદ્રિય અને પંચેંદ્રિય તથા સૂક્ષ્મ જીવો પણ મનુષ્યના દેહમાં અનંતા હોય છે. (ઉત્પન્ન થાય છે.) 141 90 વનસ્પતિ ના ભેદ रुक्खा गुच्छा गुम्मा, लया य वल्ली तणा य तह वलया। पव्वय हरिया ओसही, जलरुह कुहणा य बोधव्वा // 142 // વૃક્ષ (આમ્રાદિક), ગુચ્છ, ગુલ્મ, લતાઓ, વેલાઓ, તૃણ (ઘાસ), વલય, (શેરડી વિગેરેને) પર્વ, હરિત, ઔષધિ (ધાન્ય ને ઔષધ), જળરૂહ (કમળ), અને કુહણ-એ બાર વનસ્પતિના ભેદ છે. ૧૪ર (તે વિસ્તાર પ્રકાશ પ્રજ્ઞાપના વિગેરેથી જાણો.) - 91 જીના નિવાસસ્થાન एगिदिय पंचिंदिय, उड़े अ अहे अतिरियलोए अ। विगलिंदिय जीवा पुण, तिरिअलोए मुणेअव्वा // 143 // એકેયિ અને પંચેન્દ્રિય જીવો ઊર્થ, અધો અને તિરછા લેકમાં એટલે ત્રણે લોકમાં હોય છે, અને હીન્દ્રિય, વીંદ્રિય અને ચતુરિંદ્રિય એ વિલેંદ્રિય જીવો તો તિરછા લોકમાં જ હોય છે એમ જાણવું. 143. (ઊર્વલોક અને અલકમાં વિકલૈંદ્રિય જીવની ઉત્પત્તિ નથી.) पुढवी जा सिद्धिसिला, तेऊ नरखित्त तिरियलोए य / पुढवी आऊ वणस्सई, बारसकप्पेसु पुढवीसु // 144 // 1 આ અનંત શબ્દ અનંત સૂક્ષ્મ એકેંદ્રિય ગણ્યા હોય તે સંભવે. ચૌરિક્રિય છો ક્યા તે જાણવામાં આવ્યું નથી.
SR No.004482
Book TitleRatnasanchay Prakaranam
Original Sutra AuthorN/A
AuthorHarshnidhansuri
PublisherSheth Chaturbhuj Tejpal Hubli
Publication Year1929
Total Pages250
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy