________________ ( 63) આવે (ઉચે કંઠ રાખી અણગળ પાણી પીવામાં આવે) તે અનંત જીવોની હિંસાનું પાપ લાગે છે. (જ્યાં જળ હોય છે ત્યાં સેવાળ-લીલકુલરૂપ અનંતકાય રહેલી હોય છે તેથી) 137 89 મનુષ્યના દેહમાં છત્પત્તિ मणुआण रोमकूवे, चम्ममंसेसु अहिमिजासु / तह सुक्कसोणिएसु, जीवाऽणेगा असंखा य // 138 // મનુષ્યોના રમકૂપને વિષે, ચામડીને વિષે, માંસને વિષે, હાડકાને વિષે, મજજા (ચરબી)ને વિષે, તથા શુક્ર (વીર્ય) અને શેણિત (લેહી)ને વિષે અનેક તેમ જ અસંખ્યાતા જી રહેલા છે (ઉત્પન્ન થાય છે). 138. (અસંખ્ય જીવ સંમૂર્ણિમ મનુષ્ય પર્ચો. દિય જેને ચાદરસ્થાનકીઆ કહીએ છીએ તે સમજવા અને અનેક બેઇકિયાદિ જીવોની ઉત્પત્તિ સમજવી.) रोमखसकेसफोडिय, लिक्खा तहेव चेव फुणगलिया। पंचिंदियाण देहे, हवंति एगिदिया एए // 139 // મરાઈ, ખસ, કેસ ફેકી, લિખ, તેમજ વળી કુણગલી-આ સર્વ એકેંદ્રિય પંચેયના શરીરને વિષે હેાય છે. 130. (આ મનુષ્ય શરીરમાં એકેન્દ્રિય ની ઉત્પત્તિ કહી છે તે માનનીય નથી. કારણ કે જો એમ હોય તો મુનિ લોન્ચ કરી શકે નહીં.) हरसाइ कंठमाला, वालय नासुर किम्मिसम्मिओ / एए बेदिय जीवा, नरस्स देहम्मि पञ्चक्खा // 140 // હરસ (અ), કંઠમાળ, વાળ, નાસૂર, કરમીયા સરમીયા, આ સર્વે પ્રક્રિય છેમનુષ્યના શરીરમાં પ્રત્યક્ષ (ઉત્પન્ન થતા) દેખાય છે. 140 1 શરીર પરના વાડાના મૂળમાં.