________________ (54) : એ દશે દષ્ટાંત હુંકામાં આ નીચે જણાવ્યા છે - - 1 ભેજન_એબ્રાહ્મણે ચક્રવતી પ્રસન્ન થવાથી તેની પાસે વરદાન માગ્યું કે પ્રથમ તેમણે ઘરથી આરંભીને આખા ભરતક્ષેત્રના દરેક ઘરે વારે પ્રમાણે એક એક દિવસ મને ભેજન મળે. ચક્રવર્તીએ આપ્યું. હવે આ પ્રમાણે ભૂજન કરવાથી ફરીને તે બ્રાહ્મણને ચક્રવર્તીને ઘેર ભેજન કરવાને દિવસ કયારે આવે તેના ભવમાં તો આવી શકે નહીં; તેમ વૃથા ગુમાવેલો મનુષ્યભવ ફરીથી પ્રાપ્ત થવાને નથી. એ રીતે મનુષ્ય ભવ અતિ દુર્લભ છે. .એકદા ચણાયે ચંદ્રગુપ્ત રાજાનો ભંડાર - 2 પાલક-ભરવા માટે દેવાધિષ્ઠિત પાસા બનાવ્યા. તે પાસાથી જે કઈ તે તેને સેનામહારને ભલે થાળ મળે અને હારે તે તે માત્ર એક જ સોનામહોર આપે, આ રમતમાં જીતવું દુર્લભ છે, કેમકે સામે દેવાધિષ્ઠિત પાસાએ રમનાર છે તેમ મનુષ્યભવ પણ ફરીને પ્રાપ્ત થવા દુર્લભ છે. આ આખા ભરતખંડમાં સુકાળને વખતે ઘણા 1 પાકેલા દરેક જાતના ઘા ને એક મોટો ઢગલો કરી તેમાં એક મુઠી સરસવના દાણા નાંખી તેને સેળભેળ કરે. પછી એક અતિ વૃદ્ધા ડોશી સુપડું લઈ તે દરેક ધાન્ય જુદાં પાડી સરસવની મુઠી જૂદી પાડવા ધારે તો તે બની શકે ? ન જ બને; એ કાર્યની જેમ મનુષ્યભવ દુર્લભ છે, છે, એક રાજાને કુમાર યુવાવસ્થા સમયે ત્યારે 4 ચૂત તેણે વિચાર કર્યો કે મારા પિતાને મારી નાંખીને હું હમણાં જ રાજ્ય ભગવતો થાઉં.” આ તેને દુષ્ટ વિચાર સજાના જાણવામાં આવતાં તેણે યુક્તિ કરવા માટે કુમારને બોલાવી કહ્યું કે“આપણા કુળમાં એવી રીતિ છે કે જે કુમારને પિતા છતાં રાજ્ય ભોગવવાની ઇચ્છા થાય તેણે આ આપણી સભામાં એકસો ને આઠ આઠ હાંસવાળા એક ને આઠ થાંભલા છે, તેમાં એક સાથે ઉપરાઉપરી એક આઠ દાવવડે એક થાંભલાની એક હાંસ જીતે, એ