________________ (28) અવાગ્યે એટલે જેનો લેપ કદાપિ કેઈપણ રીતે કાઢી શકાય નહીં તેવા. હવે અભાવિત એટલે કે ઈ પણ દ્રવ્યથી જે વાસિત કરેલા ન હોય તે. આ ઘડાની જેમ શિષ્યોના પણ પ્રથમ બે પ્રકાર છે. નવા અને જૂના, તેમાં જે બાલ્યાવસ્થાવાળા હોવાથી અજ્ઞાની હેય અને તેને પ્રતિબંધ કરવાનો આરંભ કર્યો હોય ત્યારે તે નવા કહેવાય છે. તથા જૂના બે પ્રકારના છે. ભાવિત અને અભાવિત. તેમાં અભાવિત એટલે જે પ્રાણ કેઈપણ ધર્મથી વાસિત થયેલ ન હોય તે, ભાવિતના બે પ્રકાર છે એક તો મિથ્યાદર્શનીએ કે પાસસ્થાદિકે વાસિત કરેલા હોય તે, અને બીજા સંવિગ્ન સાધુએ વાસિત કરેલા હોય તે. મિથ્યાત્વી કે પાસસ્થાદિકે વાસિત કરેલા પણ બે પ્રકારના હોય છે–વાગ્ય અને અવાગ્ય. સંવિગ્ન સાધુએ વાસિત કરેલા પણ બે પ્રકારના હોય છે. વામ્ય અને અવાગ્ય, આ સર્વ પ્રકારે માં જે નવા હૈય, જે જૂના છતાં અભાવિત હય, જે મિથ્યાત્વી કે પાસસ્થાદિકે ભાવિત કર્યા છતાં . પણ વાગ્ય હોય, તથા જે સંવિગ્ન સાધુએ વાસિત કરેલા અવાગ્ય હોય તે સર્વ ગ્ય છે અને બાકીના સર્વ પ્રકારે અયોગ્ય છે. * અથવા કુટદષ્ટાંત આ રીતે જાણવું અહીં કુટ-ઘડા ચાર પ્રકારના જાણવા-છિદ્રકુટ (જેને તળીયે છિદ્ર હેય તે) 1, ખંડ કુટ (જેને એક બાજુનો ખંડ-ડીબ હેય નહીં તે) 2, કંઠહીન કુટ (જેને કાંઠે ન હોય તે) 3, તથા સંપૂર્ણ કુટ (જે પરિપૂર્ણ અવચવવાળો હેય તે) 4. આ પ્રમાણે શિષ્ય પણ ચાર પ્રકારના જાણવા. તેમાં જે શિષ્ય વ્યાખ્યાનની મંડલીમાં બડે હેય ત્યારે આચાર્યની કહેલી સર્વ વ્યાખ્યા સમજે, પણ ભણું રહ્યા પછી મંડલીમાંથી ઉઠીને જાય કે તરત પૂર્વાપરના સંબંધની શક્તિ રહિત હોવાથી સર્વ ભૂલી જાય તે છિદ્રકુટ સમાન જાણ. કેમકે છિદ્રકુટમાં પણ પાણી ભર્યું હોય તો તે જ્યાં સુધી તેજ ઠેકાણે રહો હોય ત્યાં સુધી છિદ્ર પૃથ્વી સાથે દબાયેલ હોવાથી તેમાં પાણી ભર્યું રહે છે, પણ તેને ઉપાડી લઈએ તો નીચેના છિદ્રમાંથી - અનુક્રમે સર્વ જળ નીકળી ખાલી થઈ જાય છે. 1. બીજે જે શિષ વ્યાખ્યાનની મડિલીમાં બેઠા હોય ત્યારે પણ અંધભાગ,