________________ ( 25 ) 17, વિનયવાળો 18, કૃતજ્ઞ-કરેલા ઉપકારને જાણનાર 19, અન્ય જનોનું હિતકરનાર (પોપકારી) 20, તથા લબ્ધલક્ષ્ય-કેઈપણ હકીકતના લક્ષ્યને-રહસ્યને સમજી જનાર ૨૧-આ એકવીશ ગુણ શ્રાવકમાં હોય છે. 69-70-71 40 ગૃહસ્થના નેવ્યાસી ઉત્તર ગુણ पच्चक्खाणाभिग्गह, सिक्खा तव पडिम भावणा सीला। 10. 4 4 12 11 12 18 धम्मा पूआचिंता, गिहि उत्तरगुणा इगुणनवई // 72 // દશપ્રકારના પચ્ચખાણ કરનાર 10, ચાર પ્રકારના અભિગ્રહ કરનાર, ચાર શિક્ષાવ્રતને વારંવાર આચરનાર 4 બાહ્ય અત્યંતર મળી 12 પ્રકારનો તપ કરનાર 12. શ્રાવકની 11 પડિયા વહેનાર 11, બાર ભાવના ભાવનાર 12, 18 ભેદે શીયળ પાળનાર 18, દશ પ્રકારના યતિધર્મની ઈચ્છક 10, અને આઠ પ્રકારની જિનપૂજા સંબંધી ચિંતા કરનાર અર્થાત પૂજા કરનાર ૮-એ રીતે 89 ગૃહસ્થના ઉત્તરગુણ કહેલા છે- ૭ર. 41 શિષ્યની જ્ઞાન આપવા માટે ગ્યતા અગ્યતાને ના આશ્રી 14 દૃષ્ટાંતના નામ. (શ્રી નંદીસૂત્ર ગાથા 44) सेलघण कुडंग चालणी-परिपूणग हंस महिस मेसे य / मसग जलूग बिराली, जाहग गो भेरी आभीरी // 73 // 1 શિલઘન પાષાણ (ગોળો પત્થર), 2 કુગ (ઘડા), 3 ચાળણી, 4 પરિપૂણગ (ઘી ગળવાની ગરણી), પહંસ, 6 મહિષ (પાડો), 7 મેષ (બકર), 8 મશક (મચ્છર), 9 જાક (જળે), 10 બિલાડી, 11 જાહક નામનું પક્ષી, 12 ગો (ગાય) 13 ભેરી *