________________ (19) ભરત 1, સગર 2, મઘવા 3, સનકુમાર, 4 રાજાઓના - મધ્યમાં સિંહ સમાન શાંતિનાથ 5, કુંથુનાથ 6, અરનાથે 7, કોરવ વંશન સુભૂમ 8, નવમો મહાપદ્મ 9, હરિણ 10, રાજાઓના મધ્યમાં સિંહ સમાન જય નામને નરપતિ 11, તથા બારમો બ્રહ્મદત્ત ૧ર નામના બાર ચક્રવતીઓ થયા છે, પર-પ૩ ર૭ નવ વાસુદેવનાં નામ. तिवडू य१ दिवट्ठ य 2, सयंभु३ पुरिसुत्तमे४ पुरिससीहे 5 / तह पुरिसपुंडरीए६, दत्ते७ नारायणे८ कण्हे९ // 54 // ત્રિપૃષ્ઠ 1, દ્વિપૃષ્ઠ 2, સ્વયંભૂ 3, પુરૂષોત્તમ 4, પુરૂષસિંહ પ, તથા પુરૂષપુંડરીક 6, દત્ત 7, નારાયણ (લક્ષ્મણ) 8, અને કૃષ્ણ . આ નામના નવ વાસુદેવ થયા છે. 54. - 28 નવ બલદેવનાં નામ. अयले 1 विजए 2 भद्दे 3, सुप्पभे 4 य सुदंसणे 5 / आणंदे६ नंदणे७ पउमेद, रामे 9 आवि अपच्छिमे // 55 // અચળ 1, વિજ્ય 2, ભદ્ર 3, સુપ્રભ 4 સુદર્શન પ, આનંદ 6, નંદન હ, પદ્મ (રામચં) 8 અને છેલ્લા રામ (બળભદ્ર) 9. આ નામના નવ બળદેવ થયા છે, પપ, - ર૯ નવ પ્રતિવાસુદેવનાં નામ, अस्सग्गीवे१ तारएर मेरए३ मधुकीटभे४ निसुंभे य 5 / बलिद पल्हाद७ रावणे८ य नवमे य जरासिंधू९॥५६॥ અધગ્રીવ 1, તારક 2, મેરક 3, મધુકૈટભ , નિશુંભ 5, બલિ 6, અલ્હાદ 7, રાવણ 8 અને નવમે જરાસંધ 9. આ નામના નવ પ્રતિવાસુદેવ થયા છે, પ૬,