________________ (રરર) ધનુષ 7, સુભમ ચકીનું અઠ્ઠાવીશ ધનુષ 8, મહાપદ્મ ચક્રવર્તીનું ચોવીશ ધનુષ 9, હરિફેણ ચક્રીનું પંદર ધનુષ 10, જય ચકીનું બાર ધનુષ 11, બ્રહ્મદત્તનું સાત ધનુષ ૧૨-આ પ્રમાણે આ ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણમાં થયેલા ભારે ચક્રવતીએના શરીરની અવગાહના આગમને વિષે કહેલી છે. 546-547-548, - 336 કર્તાનું નામ-સ્થાન-ગુરૂનું નામ વિગેરે. गुजरजणवयमझे, लोलवाडय नाम पुर पसिद्ध / अंचलगणिनायकसिरि-गुणनिहाणसुरीउवएसे // 549 // हरिसभरे हरिससूरिए, बडुए रयणसंचयं सुकयं / सुयसायरा उद्धरिओ, नंदउ जा दुप्पसहसूरी // 550 // - --ગુજરાત દેશની મધે લેલપાટક નામના પ્રસિદ્ધ પુરમાં અંચલગચ્છના નાયક ગણિશ્રી ગુણનિધાન સૂરિના ઉપદેશથી હર્ષની સમૂહવાળા હસૂરિ નામનાં બટકે (શિષ્ય) શ્રતસાગરથી ઉદ્ધરીને આ રત્નસંચય નામનો ગ્રંથ સારી રીતે તૈયાર કર્યો છે. તે દુપસહ સૂરિ મહારાજા થાય ત્યાં સુધી - જયવંત વર્તે 540-550 - (જ. ઇતિશ્રી અંચળગચ્છાધિપતિ શ્રી ગુણનિધાનો હું સૂરિ શિષ્ય શ્રી હર્ષનિધાનસૂરિ સંગ્રહિત છે. શ્રી રત્નસંચય ગ્રંથ સભાષાંતર - ' વિશેષાર્થ સંયુક્ત સંપૂર્ણ આ