________________ (21) મૂળ 1, શાખા 2, પ્રશાખા 3, ગુચ્છ 4, ફળ 5 અને પહેલાં - ફળ 6 નું ભક્ષણ તથા સર્વ૨, મનુષ્ય 2, પુરૂષ 3, આયુધ સહિત 4, યુદ્ધ કરનાર 5 અને ધન હરણ ૬-આ છએ વેશ્યાના અનુક્રમે દુષ્ટાતો જાણવા ૫૪ર. આ ગાથાનો સાર નીચે પ્રમાણેતા કેટલાક મિત્રો જે બૂવૃક્ષનાં ફળ ખાવાની ઈચ્છાથી અંબૂવૃક્ષ પાસે ગયા, ત્યાં કેઈએ કહ્યું કે મૂળ સહિત આ વૃક્ષ છેદીને પછી તેનાં ફળ આપણે ખાઈએ.” આવું કહેનાર કૃષ્ણલેશ્યાવાળો જાણ. 1. બીજાએ કહ્યું–આખા વૃક્ષને પાડવાનું શું કામ છે? મેટી મટી શાખાઓ જ કાપીને નીચે પાડીએ.' આ પ્રમાણે કહેનાર નીલલેશ્યાવાળે જાણ. 2. ત્રીજાએ કહ્યું કે “મેટી શાખા શા માટે પાડવી જોઈએ? નાની નાની શાખાઓ જ પાડવી.” આમ કહેનાર કાપતલેશ્યાવાળો જાણ, 3, ચોથાએ કહ્યું કેનાની શાખાઓ કાપવાનું પણ શું કામ છે? માત્રફળવાળા ગુચ્છા જ કાપવા.” આવું કહેનાર તેજલેશ્યાવાળા જાણ 4, પાંચમાએ કહ્યું– ગુચ્છા કાપવાનું પણ શું કામ છે? માત્ર ફળે જ પાડવા. આવું કહેનાર પઘલેશ્યાવાળ જાણો૫. છેવટ છાએ કહ્યું કેકળે પાડવાનું શું કામ છે? પાકેલાં ફળો જે નીચે સ્વયં પડેલા છે તે જ ખાઈએ, આવું કહેનારે શુંલલેશ્યાવાળી. જેણ. 6. અથવા કઈ પહેલીપતિ પિતાના સૈન્ય સહિત કેઈ ગામમાં લુંટ કરવા ચાલો, તેમાં કેઈએ કહ્યું કે “ગામમાં પ્રવેશ કરતાં જે કઈ દ્વિપદ કે ચતુષ્પદે વિગેરે સામાં મળે તે સર્વને મારી નાંખવા.” આમ કહેનાર કૃષ્ણલેશ્યાવાળે જાણ, 1 બીજાએ કહ્યું “ચતુષ્પદને મારવાથી શું ફળે? માત્ર દ્વિપદ મનુષ્ય)ને જ મારવા આમ બોલનાર નીલેશ્યાવાળે જાણો 2, ત્રીજો બોબ સર્વ મનુષ્યને મારવાથી શું ફળ છે.? માત્ર પુરૂષને જ મારવા. આમ બેલનાર કાપતલેશ્યાવાળે જાણ 3 ચોથાએ કહ્યું “સર્વ પુરૂષને શામાટે, મારવી જોઈએ? જે પુરૂષાએ આયુધ ધારણ કર્યા હોય તેમનૅજ મારવા. આમ કહેનાર તેજલેશ્યાવાળે જાણ. 4. પાંચમાએ કહ્યું “સર્વ આયુધો. વાળાને શા માટે મારવા જોઈએ? માત્ર જેઓ આપણી સામા થાય : *